fbpx
અમરેલી

રાજુલા તાલુકાની પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક-કમ-કુકની આવશ્યકતાઃ તા.૨૫ જુલાઈ સુધીમાં અરજી કરવી

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની મજાદર પ્રાથમિક શાળા, ડુંગર કુમાર શાળા નં.-૧ પ્રાથમિક શાળા, ડુંગર કન્યા શાળા તથા રીંગણીયાળા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલ – કમ -કુકની જગ્યાઓ પર માનદ વેતનથી ઉમેદવારોની આવશ્યકતા છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી તા.૨૫ જુલાઇ, ૨૦૨૪ના રોજ બપોરે ૦૨ કલાક સુધીમાં રાજુલા તાલુકા મામલતદાર કચેરી રજિસ્ટ્રી શાખામાં રજૂ કરવી. આ અંગેની વધુ વિગતો માટે માટે રાજુલા તાલુકા મામલતદાર કચેરી, પી.એમ. પોષણ શાખા (મધ્યાહન ભોજન યોજના)નો સંપર્ક કરવા રાજુલા તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/