fbpx
અમરેલી

લીલીયા પો.સ્ટે. ના છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા સારૂ તા.૨૧/૦૭/૨૦૨૪ થી તા.૩૦/૦૭/૨૦૨૪ સુધી ખાસ ડ્રાઇવનું આયોજન કરી, આ ડ્રાઇવ દરમિયાન અસરકારક કામગીરી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧/૨૦૦૮, ઈ.પી.કો. કલમ ૪૨૦, ૪૦૬, ૧૨૦બી, ૫૦૬(૨), ૧૧૪ મુજબના કામના આરોપી બહેન કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતો હોય, જેને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

શાયનાબેન ઉર્ફે પુંજા ઉર્ફે શીલ્પા વા/ઓ. સલીમભાઈ વલીમહમદભાઈ કાદરી, ઉ.વ.૩૬, રહે.રાજકોટ, મોટા મોવા, લક્ષ્મણ ટાઉનશીપ, જી વીંગ/ ૨૧૬, તા.જિ.રાજકોટ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જાવિદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. રાહુલભાઈ ઢાપા, મનીષભાઈ જાની, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. હરેશભાઇ કુંવારદાસ, હિનાબેન મેવાડા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/