fbpx
અમરેલી

શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે હરીપર પ્રા શાળા નાં રાજેશ પાનસુરીયા ને તાલુકા કક્ષા નાં શ્રેષ્ઠ શિક્ષક નું પારિતોષક અર્પણ

અમરેલી જિલ્લા માં ફરજ બજાવતા રાજેશકુમાર નાથાલાલ પાનસુરીયા.શ્રી હરિપર પ્રા. શાળા તા. લીલીયા જી અમરેલી ને અમરેલી જિલ્લાના શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ તાલુકા કક્ષા માટે શ્રેષ્ઠ શિક્ષક પારીતોષિક – ૨૦૨૪ માટે પસંદગી કરવામાં આવેલ જે જિલ્લા માટે ગૌરવ ની વાત છે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય વિધાનસભા ઉપ દંડક  કૌશિક વેકરિયા ની અધ્યક્ષ સ્થાને તા.૦૫/૦૯/૨૦૨૪ ના શિક્ષક દિને શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ રાજેશ પાનસુરીયા ને શિલ્ડ સન્માન પત્ર અને ધનરાશિ અર્પણ કરી હતી આ ધનરાશિ શિક્ષણ સંસ્થા ને પાનસુરીયા દ્વારા અર્પણ કરી હતી આ તકે  અમરેલી શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ સ્ટાફ જિલ્લા કલેકટર અમરેલી શિક્ષણાધિકારી કચેરી નાં અધિકારી સહિત અસંખ્ય કેળવણી રત્નો ની ઉપસ્થિતિ માં તાલુકા કક્ષા એ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર અને ધનરાશિ રાજેશ પાનસુરીયા ને અર્પણ કરાયો હતો                    

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/