fbpx
અમરેલી

નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત અમરેલી ખાતે ગર્લ્સ હોકી સ્પર્ધા યોજાઈ

નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અન્વયે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ કચેરી અમરેલી સેલ દ્વારા ગર્લ્સ હોકી સ્પર્ધા યોજાઈ હતી. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજનાના અસરકારક અમલીકરણના ઉદ્દેશ સાથે યોજાયેલ સ્પર્ધામાં કિશોરીઓને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ના સિમ્બોલ વાળા ટી-શર્ટ અને ટોપીનું વિતરણ અને શરુઆત પૂર્વે યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. રમતગમત ક્ષેત્રે દીકરીઓ આગળ વધી દેશનું નામ રોશન કરે તેમજ સશક્ત અને સફળ બને તે માટે જિલ્લા કક્ષાએ સકારાત્મક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્પર્ધામાં DHEW યોજનાના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર હસમુખભાઈ, સખી વન સ્ટોપ સેન્ટરના મનિષાબેન, પી.બી.એસ.સી અમરેલીના કાઉન્સેલર રોશનીબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/