fbpx
અમરેલી

સા.કુ તાલુકાના ભુવા ગામે જગદંબાના પરંપરાગત ગરબા.

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે જગદંબાના પરંપરાગત ગરબા.ગુજરાતના ગામડે સંસ્કૃતિ દર્શન.મહામંચ ઉપર પશ્ચિમ સંસ્કૃતિના ડાન્સ, મુજરાનો ત્યાગ કરી સાચી આરાધના.ગુજરાતના શહેરોમાં ડીસ્કો ડાન્સ, કેબ્રે, મુજરા સુધી પહોંચ્યા છે ત્યારે સતત પરંપરાને વળગી પરંપરાના જતન હેતુ  ગામડાઓમાં અમરોલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાનુ  ભુવા ગામ ભારતીય સંસ્ક઼તિના જતનની પરંપરાના દર્શન કરાવે છે. જ્યાં એક એક દિકરી જગદંબા જેવી દેખાય છે, જ્યાં નવદુર્ગા બેડા સાથે  ગરબે ઘુમતી દ્રશ્યમાન થઇ સંસ્ક઼તિના દર્શન કરાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/