fbpx
અમરેલી

દામનગર રેલવે સ્ટેશને ચાલતા વિકાસ કામ ની સાંસદ સુતરિયા સમીક્ષા વિઝીટ કરે સામાજિક સંસ્થા પટેલ યુવા આર્મી એ પત્ર પાઠવી કરી માંગ

દામનગર શહેર માં રેલવે સ્ટેશન ખાતે અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઇ સુતરિયા વિઝીટ કરે તેવી સામાજિક સંસ્થાન પટેલ યુવા આર્મી પ્રમુખ મહેશભાઈ નારોલા મુકેશભાઈ બુધેલીયા હરેશભાઇ વાવડીયા ઈશ્વરભાઈ જાડા રાજુભાઈ નારોલા નારાયણભાઈ નારોલા ચસીનભાઈ બોખા જયસુખભાઈ બુધેલિયા સંજયભાઈ નારોલા દીપકભાઈ નારોલા સહિત સમસ્ત પટેલ યુવા આર્મી દ્વારા લોકસભા સાંસદ ભરતભાઈ સુતરિયા દામનગર રેલવે સ્ટેશન ઉપર ચાલતા વિકાસ કામ ની સમીક્ષા કરે તેવી માંગ ઉઠી દામનગર શહેર ના રેલવે સ્ટેશન ની કાયાપલટ કરવા રૂપિયા આઠ કરોડ ના ખર્ચે વિવિધ પ્રકલ્પો નું વિકાસ કામ ચાલતું હોય તેમાં આવતા ભવિષ્યએ પડનારી જરૂરિયાતો અને યોગ્યતા ઓ અંગે સ્થાનિક અગ્રણી ઓને સાથે લઈ અમરેલી લોકસભા સાંસદ ભરતભાઈ સુતરિયા દામનગર રેવલે સ્ટેશન ની સ્થળ વિઝીટ કરે તેવી  પત્ર પાઠવી ને સામાજિક સંસ્થાન પટેલ યુવા આર્મી ના ટ્રસ્ટી ઓ દ્વારા માંગ કરાય છે સાંસદ સુતરિયા ને આ અંગે ટેલિફોનિક વાત કરતા પટેલ યુવા આર્મી ના પ્રમુખ મહેશભાઈ નારોલા અને ઉપપ્રમુખ મુકેશભાઈ બુધેલીયા હરેશભાઇ વાવડીયા નારણભાઈ નારોલા સહિત ના અગ્રણી ઓ દ્વારા સ્થળ વિઝીટ માટે તારીખ સ્થળ સમય નક્કી થયા બાદ એકાએક વિઝીટ રદ કરવાનું કારણ શું ? તેવા સવાલ સાથે પત્ર પાઠવતા પ્રમુખ પટેલ યુવા આર્મી ના મહેશભાઈ નારોલા ની યાદી માં જણાવ્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/