fbpx
અમરેલી

સાવરકુંડલામાં ચાર દિવસથી જિયો નેટવર્ક ખોરવાયું નેટવર્ક ના અભાવે લોકો ત્રસ્ત

સાવરકુંડલા વિસ્તાર માં આવેલા આઠ જેટલા મોબાઈલ ટાવરો કંપની દ્વારા પૈસા ન ભરવાના લીધે નગરપાલિકાએ સીલ કર્યા. જેમાંથી મોટાભાગના ટાવરોની કંપનીઓ એ પાલિકાને રકમ ચૂકવી દીધી છે ત્યારે હાલ સાવરકુંડલાના કાપેલ ધાર અને આંબલી શેરીમાં આવેલા રિલાયન્સના બે ટાવરો ના રૂપિયા 10 લાખ જેવી રકમ ભરવામાં કંપની આનાકાની કરે છે. જેને કારણે છેલ્લા ઘણા દિવસથી જિયો કંપનીનું મોબાઈલ કાર્ડ ધરાવતા હજારો ગ્રાહકો પરેશાન થાય છે…પાલિકાએ કંપનીનો સંપર્ક કરતા એવી માહિતી મળી છે કે હજુ દિવાળી બાદ 10 લાખ જેવી રકમ ભરવામાં આવશે.તો હાલ દિવાળી નો સમય હોય મોટાભાગના કામ મોબાઈલ કવરેજ પર આધારિત હોય અને લોકોના વ્યવહારો ઠપ્પ થયા છે ત્યારે તાત્કાલિક ધોરણે આવું મોટું નેટવર્ક ધરાવતી કંપનીના ટાવર ઠપ્પ થાય તે યોગ્ય ન કહેવાય. ખૂબ મોટું બજેટ ધરાવતી કંપની માટે ₹10,00,000 એ મામૂલી રકમ કહેવાય…જે રકમ ભરપાઈ ન થતાં નેટવર્ક ના પ્રોબ્લેમ ના લીધે નાછૂટકે જીયો કંપની માંથી ધીમે ધીમે લોકો અન્ય નેટવર્ક તરફ વળી રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/