fbpx
અમરેલી

કમોસમી વરસાદે સફેદ સોના કપાસ ના પાક ઉપર પાણી ફેરવ્યું સર્વે કરી સહાય ચૂકવવા માંગ

દામનગર પંથક ના શાખપુર ગામે કમોસમી વરસાદ છે ખેડૂતોના ઉભા પાક કપાસમાં ભારે નુકસાન ખેડૂતોના વરસ ઉપર સફેદ સોના ઉપર પાણી ફેરવ્યું અનેક પ્રકારના ખર્ચા કર્યા પછી જગતનો તાત ધરતીપુત્ર રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે ચોમાસાનો સતત વરસાદ એકધારો અને હજી પણ દિવાળીના સમય ઉપર પણ વરસાદ બંધ ન થતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેની રજૂઆત સરપંચ જશુભાઈ ખુમાણે ખેતીવાડી અધિકારી સમક્ષ તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા રજૂઆત કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/