fbpx
અમરેલી

ગુંદરણ ગામે સેવાસેતુ અને સરદાર પટેલ બાગ માં વૃક્ષા રોપણ કરાયું

લીલીયા તાલુકા ના ગુંદરણ  ગામ મે સેવા સેતુ કાર્યક્રમ તા.૨૪/૧૦/૨૪ નારોજ યોજાયેલા સમસ્ત ગુંદરણ ગામે સરદાર પટેલ બાગ માં વૃક્ષા રોપણ કરી પર્યાવરણની જાગૃત કરવા મા આવે છે આ કાર્યક્રમ માં લીલીયા તાલુકા ના મામતલદાર  દેસાઈ તાલુકાના ટીડીઓ કિશોરભાઇ આચાર્ય આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી  ભીખાભાઈ ધોરાજીયા તુષારભાઈ ધોરાજીયા ભીખાભાઈ દેવાણી ગુંદરગ ગામ સરપંચ શ્રી તેમજ ગામ ના આગેવાનો રમેશભાઈ કાછડીયા વિનુભાઈ સોસલીયા શાંતિભાઈ ઓસલાણીયા મનુભાઈ રાખોલીયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુંદરણ ગામે સરદાર પટેલ બાગ માં ટીગાર્ડ સાથે વૃક્ષા રોપણ કરાયું હતું સાવરકુંડલા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ગ્રાન્ટ ની ફાળવણી કરવામાંથી થયેલ કામો અંગે વિસ્તૃત માહિતી સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો સેવાસેતુ માં લીલીયા તાલુકાનામામલતદાર કચેરી અધીકારી ઓ તેમજ તાલુકાપંચાયત કચેરી અધીકારી ઓ તેમજ ગુંદરણ ગામપંચાયત તલાટી મંત્રી મીતુભાઈ દિહોરા ગામ પંચાયત ઉપ સરપંચ ગ્રામપંચાયત સભ્યો શ્રી વિગેરે આગેવાનો અને વહીવટી તંત્ર  ઉપસ્થિત રહ્યું હતું

Follow Me:

Related Posts