fbpx
ભાવનગર

ગારીયાધાર ના પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે જાણીતા અભિનેતા કિરણ ખોખણી અને લવજીભાઈ ગુજરાતી પરિવાર પધાર્યા

ગારીયાધાર ના પરવડી માધવ ગૌધામ ની મુલાકાતે જાણતી અભિનેતા કિરણ ખોખણી પરિવાર પધારતા સંસ્થા સંકુલ માં મહાનુભવો નું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ટ્રસ્ટી શ્રો ઓ સોશ્યલ મીડિયા યુટ્યુબ ચેનલ પર રમતા જોગી નામ થી શરૂ થઈ ને અનેકો સામાજિક રૂઢિ પરંપરા ઓ કુરિવાજો બેટી બચાવો દહેજ દીકરી દીકરા વચ્ચે માનવીય સમાનતા કાયદો વ્યવસ્થા ઓ શિક્ષણ સંસ્થા ઓની ઘટના ઓ દુર્ઘટના ઓ આરોગ્ય ભારતીય નાગરિકો ના મૂળભૂત અધિકારો બંધારણીય હક્ક અધિકારો સહિત ની બાબતો પર હદયસ્પર્શી માર્મિક ટકોર કરતી ટૂંકી ફિલ્મો સર્જક કિરણ ખોખણી પરિવારે માધવ ગૌધામ ની મુલાકાત લીધી હજારો મુંગા પશુ ઓનું ઉત્તમોત્તમ લાલન પાલન થી ખૂબ પ્રભાવિત થયા માધવ ગૌધામ ના ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવી ઓની સરાહના કરી હતી તેમની સાથે જાણીતા ગૌપ્રેમી માધવ ગૌધામ ના ટ્રસ્ટી શ્રી લવજીભાઈ ગુજરાતી પરિવાર સહિત અનેકો અગ્રણી ઓ એ સંસ્થા ની પ્રવૃત્તિ થી નિહાળી સંસ્થા ના આયોજન વ્યવસ્થા થી અવગત થયા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/