fbpx
ભાવનગર

કેન્દ્રીય અંદાજપત્ર માંગણી કરતાં કિશોર ભટ્ટ

આગામી ભારત સરકાર કેન્દ્રિય જનરલ બજેટ ૨૦૨૧૨૦૨૨ , માટે ભાવનગર બોટાદ જીલ્લાની જનતાના સવૉગી વિકાસ , રેલવેનેશનલ હાઇવે સહિત જરૂરી માંગ અંગે રજુઆત … વંદે માતરમ્ સાથ જણાવવાનું કે આપશ્રી ભાસ્ત સરકાર દ્વારા વસુધૈવ કુટુમ્બકમુ , સૌનો સાથ , સૌનો વિકાસ , સૌનો વિશ્વાસ સાથે આઝાદી કાળથી લટકતા , ભટકતા , અટકતા પ્રશ્નો ઐતીહાસીક ક્રાંતીકારી , ન ભૂતો ન ભવિષ્યતી , ઐતીહાસીક સમજુતી સાથે જનતાને સાર્થકતા સાથે ( ૧ ) અયોધ્યામાં શ્રી ભગવાન રામ જન્મસ્થાન મંદીર નિર્માણ કાર્ય પ્રારંભ ( ૨ ) જમ્મુ – કશ્મીર , ધારા ૩૩c ૩૫- એ , દુર કરી દેશ , વિશ્વને ન્યાયનો અહેસાસ કરાવ્યો , પુરા દેશમાં , રાજયોમાં સવૉગી વિકાસની વણથંભી પરીણામલક્ષી કાર્યવાહિ , દિવ્યભારત , ભવ્ય ભારત , શ્રેષ્ઠ ભારત નર્માણ ઝડપી કાર્યવાહિ સાથે થઇ રહ્યુ છે . ત્યારે ભારત સરકાર ગુજરાત સરકારને ખુબ ખુબ ધન્યવાદ . ભાવનગરની જનતાના સર્વાગી વિકાસના દવાર ભારત સરકાર , રાજય સરકાર દ્વારા ભાવનગર ખાતે વિશ્વનું સૌપ્રથમ C.N.G. ટમનલ પ્રથમ તબકકામાં ૧૩૦૦ કરોડના મૂડી રોકાણ સાથે પ્રોજેકટ પુર્ણ થતા ૧૯૦૦ કરોડના મૂડી રોકાણ સાથે C.N.G. ટર્મીનલ સ્થાપવા મંજુરી બદલ કેન્દ્ર રાજય સરકારને ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ સહુ અન્ય વિકાસ કાર્યો જે થઇ રહ્યા છે તે ઝડપી કાર્યાન્વિત થાય તે અંગે પગલા ભરવા વિનંતી જે નીચે મુબજ છે . ( 1 ) ભાવનગર – અધેલાઈ – ધોલેરા સર ( ડી.એમ.આઇ.સી. ) ભરૂચ રેલવે પોજની ૨૦૧૮ બજેટમાં જાહેરાત પ્રાવધાન કરેલ તે ઝડપી અમલી કરવા રજુઆત છે , ભાવનગર – અલંગશિપયાર્ડ – તાજા – મહુવા – સોમનાથ રેલવે યોજના ૧૯૮૪ માં કોંગ્રેસે ખુંચવી લીધી જે સાગરમાળા અંતર્ગત કોસ્ટલ રેલવે યોજનામાં સામેલ હોય સત્વરે અમલી કરવા અંગે પુનઃ યોજના અમલી કરવા અને જે ૧૯૯૪ માં બધે કરેલ ( ૩ ) ધોળા – નિંગાળાગઢડા રેલવે યોજના પુનઃ અમલી કરવા અંગ . ( % ) બોટાદ – પાળીયાદ – જસદણ – ગોંડલ રેલવે યોજના જે ૧૯૯૪ માં ખોટી રીતે બંધ કરેલ પુનઃ શરૂ કરવા અંગે . ભાવનગર જીલ્લો / બોટાદ જીલો રેલવે સવિધાથી તદન વંચીત છે તેને રેલવે સવિધાથી જોડવા અંગે ( ૧ ) ગારીયાધાર તાલુકો સુવિધાથી વંચીત હોય પલીતાણા – ગારીયાધાર – અમરેલી તથા પાલીતાણા , બગદાણા , બાપા બજરંગદાસ ધામ , તળાજા – મહુવા રેલવે લીંકથી જોડવો . ( ૨ ) તેમજ વલ્લભીપુર તાલુકો રેલવે સુવિધાથી તન વેચીત હોય ધોળા – વલભીપુર – ભીમનાથ – ધોલેરા રેલવે લીંકીંગ યોજનાથી તેમજ વલ્લભીપુર – સાળંગપુર હનુમાન – બોટાદ રેલવે લીંકીંગ સુવર્ણ ચતુર્ભુજ રેલવે યોજનાથી જોડવા પ્રાવધાન કરવુ ખાસ જરૂરી છે . ( 3 ) ( 3 ) ભાવનગર – બોટાદ – અમરેલી જીલ્લાને રેલવે લીંકીંગ સુવર્ણ ચતુર્ભુજ રેલવે યોજનાથી જોડવા સવાંગી વિકાસ માટે જનતાની તાતી માંગ , જરૂરીયાત છે . પ્રાવધાન કરવા વિનંતી . રેલવે અંડ / ઓવર બ્રીજ મંજર થયેલ હોય ઝડપી કાર્યવાહી અંગે ભાવનગર પરા , વરતેજ , શિહોર – રાજકોટ રોડ , શિહોર – ઘાંઘળી – અમદાવાદ , પાલીતાણા શહેર , ધોળા ખાતે રેલવે અંડર / ઓવર બ્રીજ મંજુર થયેલ હોય મેપ બનાવવાનું કામ ચાલુ હોય જે સત્વરે ઝડપી કાર્યવાહી કરવા અંગે . ભાવનગર – બોટાદની જનતાની જફરી નવી ટેન રાવિધા માટે માંગણી ( ૧ ) કોરોના વાયરસ કોવિડ -૧૯ અંતર્ગત ગાઇડલાઇન મુજબ ભાવનગર – હરદ્વાર રેલવે બોર્ડ મંજુર કરેલ હોય સત્વરે ચાલુ કરવી , ( ૨ ) ભાવનગર – મુંબઇ , ભાવનગર – સુરત , ભાવનગર – ગાંધીનગર – અમદાવાદ ડેઇલી ટ્રેન ચાલુ કરવી , ( 3 ) ભાવનગર – વિરમગામ ટ્રેનને ભુજ સુધી લંબાવવી . ( ) ભાવનગર – સોમનાથ – પોરબંદર ડેઇલી ટ્રેન ચાલુ કરવી . ભાવનગર – બોટાદ – અમદાવાદ – ઢંસા જેતલસર ગેઇજ કન્વર્ટન કાર્ય ઝડપી કાર્યાન્વિત કરવા ત્વરીત કાર્યવાહિ અંગે અરણેજ માં બટ ભવાની રેલવે ટેશનને પન ની કેટેગરીમાં મૂકવા અંગે . અરણેજ માં બુટ ભવાની ગામ અમદાવાદ જીલ્લાનું ધોળકા તાલુકાનું વિશ્વવિખ્યાત ઐતીહાસીક મંદીર ધામ હોય દરરોજ ૨ થી ૫ હજાર શ્રધ્ધાળુઓ નિયમીત દર્શને આવતા હોય દર પુનમે ૧૦ થી ૧૨ હજાર અને આખા વર્ષમાં ૧૪ પ્રસંગોએ લાખો શ્રદ્ધાળુઓ આવતા જતા હોય તાજેતરમાં બોટાદ – અમદાવાદ ગેઇજ કન્વીન કામ ચાલુ હોય અરણેજ ની કેટેગરીના રેલવે સ્ટેશનને ફલેગ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે . જે સત્વરે બી કેટેગરીમાં સામેલ Page 2015 કરવામાં આવે તેવી વિનંતી છે , તેમજ અરણેજ – તારાપુર સર્વે થઇ ગયેલ છે ૫૨ કિલોમીટર , ૩૬૮.૨૦ લાખ મંજુર પણ થઇ ગયેલ છે તે સત્વરે પ્રોજેકટ યોજના અમલી બનાવવા શ્રધ્ધાળુઓ યાત્રીકો ૮૨ સાતીના , સમાજના કળુદેવી શ્રી બુટ ભવાની માતાજી હોય જનતાની પ્રબળ માંગ હોય જેનાથી તારાપુર સૌરાષ્ટ્ર દક્ષીણ ગુજરાતનું પ્રવેશ દવાર બને તેમ છે . જેથી સામાન્ય બજેટમાં પ્રાવધાન કરવા વિનંતી છે . નેશનલ કાઈ અંગે ભાવનગર- અલંગશિપ યાર્ડ તળાજા – મહુવા – સોમનાથ નેશનલ હાઇવે કાર્ય ઝડપી કાર્યાન્વિત કરવા અંગે . ( 8 ) ભાવનગર – અધેલાઈ ધોલેરા સર – વટામણ – અમદાવાદ – વડોદરા કાર્ય ચાલુ દોષ ઝડપી કાર્યાન્વિત કરવા અંગે , આછોક એશ ડાઉન કંપનીને પૂન : કેન્દ્ર સરકાર રિતગતે કરી ચાલ કરવા અંગે ભાવનગર આલ્કોક એશ ડાઉન કંપની સેન્ટ્રલ ગવર્મેન્ટ નેવીના ઓર્ડર સાથે કંપની ચાલુ હતી એવામાં ૧ વર્ષથી કંપની બંધ કરેલ છે , ભાવનગર શિપબ્રેકિંગ શિપમેકીંગનું હબ હોષ સત્વરે આૌક એશ ડાઉન કંપનીને કેન્દ્ર સરકાર ટેક ઓવર કરી કંપની પુનઃ ચાલુક કરવા ૫ ગલા જરૂરી છે . ટીવી અને દેડીયો સ્ટેશન ફાળવવા અંગે ભાવનગર કલા સંસ્કૃતી ધરોહર પરાવતો જાલ્લો હોય જનતાની વર્ષોની માંગ દુરદર્શન ટીવી કેન્દ્ર તેમજ રેડીયો સ્ટેશને ફાળવવાની તાતી જરૂરીયાત અને જનતાની વર્ષો જુની માંગ છે , ભાવનગરને મરીન થનીવસીટી અને મરીન આઇ.ટી.આઇ. કોર્સ ફાળવવા અંગે ભાવનગર ૧૫૨ કી.મી. દરીયાઇ પટ્ટી ધ્રોય ૩ બંદરો હોય એશીયાનું પ્રથમ અલંગ શીપયાર્ડ હોય , શીપબ્રેકીંગ , શીપમેકીંગ ઉધોગ હોય , અનુભવી સાગરખેડુ વ્યવસાઇ હોય , મરીન યુનીવર્સીટી , મરીન આઈ.ટી.આઇ , કોર્સ સ્થાપવા અંગે પગલા ભરવા જરૂરી છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/