fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા ભાજપ જીલ્લા મંત્રી અને મંડળ પ્રમુખ તથા મહામંત્રી ઑ ની નિમણુક

. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી અને મા . સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ આદરણીય ગોરધનભાઇ ઝડફીયા તથા જીલ્લા પ્રભારી મહેશભાઇ કસવાલા સાથે સંકલન થયા મુજબ તેમની સુચનાથી ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા દ્વારા નીચે મુજબના જીલ્લા મંત્રી અને મંડલ અધ્યક્ષ તથા મહામંત્રીઓની નિમણુંક કરવામાં આવી છે . ભાવનગર જીલ્લા મંત્રીશ્રી

નામ જવાબદારી

મોહનભાઇ મૂળજીભાઈ ભંડેરી મંત્રી

પાલિતાણા ગ્રામ્ય મંડળ હોદેદાર

પોપટભાઈ બાબુભાઇ લાઠીયા અધ્યક્ષ

વાસુદેવસિંહ રઘુવીરસિંહ સરવૈયા મહા મંત્રી

રાજુભાઇ ગોવિંદભાઈ ચૌહાણ મહા મંત્રી

શિહોર શહેર મંડળ હોદેદાર

દીપકભાઈ ચુનીલાલ રાણા અધ્યક્ષ

ઘનશ્યામભાઈ દાનશંગભાઈ પરમાર મહામંત્રી

નિલેષભાઈ અનોપરાય જાની મહા મંત્રી

શિહોર ગ્રામ્ય મંડળ હોદેદાર

કાળુભાઇ જેશભાઈ ચૌહાણ અધ્યક્ષ

વિજયસિંહ અરજણભાઇ ચુડાસમા મહા મંત્રી

સુરેશભાઇ ભાનુશંકર દવે મહા મંત્રી

તળાજા ગ્રામ્ય મંડળ હોદેદાર

જોરશંગભાઈ વલ્લભભાઇ પરમાર અધ્યક્ષ

ઘનશ્યામભાઈ જેશંકરભાઈ બારૈયા મહા મંત્રી

વિક્રમભાઈ નંજીભાઇ ડાભી મહા મંત્રી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/