fbpx
ભાવનગર

ગારિયાધાર ગોકુલ હોસ્પિટલ ના તબીબો ઉદારતા નું અજવાળું માધવ ગૌધામ ખાતે ૧૨૦ બોર પછી તબીબો નો બોર વરદાન બન્યો

ગારિયાધાર ગોકુલ હોસ્પિટલ ના તબીબો ઉદારતા નું અજવાળું માધવ ગૌધામ ખાતે ૧૨૦ બોર પછી તબીબો નો બોર  વરદાન બન્યો 
“જળ સંસાધન ના સાધનો બાંધવા મંદિર બાંધવા સમાંતર છે”

ગારિયાધાર ના પરવડી રોડ પર આવેલ પી એમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  માધવ ગૌધામ સંકુલ માં તબીબો ની સખાવત ગોકુલ હોસ્પિટલ ના તબીબો તરફથી માધવ ગૌ ધામ માં આજે પાણી નો બોર પાડી આપેલ  “જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર” શાસ્ત્રો પુરાણો માં સરખાવ્યા છે

 માધવ ગૌધામ સંકુલ અત્યાર સુધી માં  ૧૨૦ જેટલા બોર કરાવ્યા છતાં  પીવા  લાયક  મીઠા પાણી નો સ્ત્રોત ન મળ્યો ત્યારે તબીબી જગત ના ઉદાર ડોકટરો એ કરાવેલ બોર માંથી  ખુબ મોટો જળ સ્ત્રોત મળી આવ્યો પીવા લાઈક પાણી નો સ્ત્રોત જોગનુંજોગ મળતા સર્વત્ર ખુશી વ્યાપી ગઈ  

ઉદારતા નું અજવાળું બની માધવ ગૌધામ સંકુલ માટે મીઠા પીવા પાણી માટે ગોકુલ હોસ્પિટલ ના તબીબો એ સખાવત કરી એક દાર પડાવી આપ્યો અને પુષ્કળ મીઠા પાણી નો સ્ત્રોત મળી આવતા સમગ્ર માધવ ગૌધામ ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવકો કર્મચારી ગૌભક્તો માં આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી  

ગોકુલ હોસ્પિલ ના ઉદાર તબીબો ડો ભાવેશ નકુમ ડો કિશોર બલર ડો મહેશ લાડુમોર ડો રાકેશ કલસરિયા ડો અક્ષય માવાણી સહિત ના ડોકટરો ના આર્થિક સહયોગ થી પીવા ના મીઠા પાણી ની સમસ્યા નો કાયમી ઉકેલ મળ્યો હતો પાણીદાર તબીબો માટે સમગ્ર સંસ્થા ના સર્વ કોઈ શુભેચ્છા પાઠવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/