fbpx
ભાવનગર

ભાવનગરમાં 70ની નાની અને 70નો જોશોચિત્ર પ્રદર્શન યોજાશે

તા. 6 અને 7 ફેબ્રુઆરી બે દિવસ દરમિયાન ખોડીદાસ આર્ટગેલેરી ખાતે પ્રદર્શન નિહાળી શકાશે

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉલ્કાના નામથી અનેક કાવ્ય રચનાના રચિયતા, લેખક અને
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે અગ્રીમ હરોળના ગણનાપાત્ર એવા સ્વ.મહેન્દ્ર ગોહિલની ઈચ્છા પૂર્તિ કરવા એમનાપત્ની ભારતીબેન ગોહિલ અને દોહિત્ર જોશોના ચિત્રોનું એક પ્રદર્શન તા.6 અને 7 ફેબ્રુઆરીના રોજ સવારે10 થી સાંજે 7 સુધી ખોડીદાસ પરમાર આર્ટગેલેરી, સરદારનગર સર્કલ, ભાવનગર યોજાનાર છે.મૂળ ભાવનગરના અને સમગ્ર ગુજરાતમાં પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે મોટું ખેડાણ કરનાર પીઢ પત્રકારમહેન્દ્રભાઈ ગોહિલ તાજેતરમાં થોડા મહિનાઓ પહેલા અવસાન પામ્યા છે. તેઓ અનેક પત્રકારો માટે હરતીફરતી વિશ્વવિદ્યાલય સમાન હતા. તેમના આગામી જન્મ દિવસ નિમિત્તે તેમની સેવેલી ઈચ્છા અનુસારતેમના ધર્મપત્ની ભારતીબેન ગોહિલ અને તેમના દોહિત્ર 70 માસના જોશો દ્વારા બનાવેલ ચિત્રોનું એકપ્રદર્શન આયોજીત કરાયું છે. આ ચિત્ર પ્રદર્શનને નિહાળવા કલા રસિક જાહેર જનતાને આમંત્રિત કરાઈ છે.ચિત્ર પ્રદર્શનની મુલાકાત દરમિયાન નગરજનોને સરકારની કોરોના ગાઈડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સઅને માસ્કના નિયમ પાલન કરવા અનુરોધ કરાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/