fbpx
ભાવનગર

બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વીરાણી અને ઉપપ્રમુખ ધીરુભાઈ બાવળિયાની વરણી કરવામાં આવશે

બોટાદ જીલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે ગઢડા તાલુકા ભાજપ ના વાવડી સીટના સભ્ય શ્રી ઘનશ્યામભાઈ વીરાણી (ઢસા) અને ઉપપ્રમુખ તરીકે નિંગાળા સીટના સભ્યશ્રી ધીરુભાઈ બાવળિયા (હામાપર) એ આજરોજ બોટાદ જીલ્લા ભાજપ ના પીઢ આગેવાન અને પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોધાણી. જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખુભાઈ વાઘેલા. મહામંત્રી શ્રી પોપટભાઈ અવૈયા. જે પી ગાબાણી. ઢસા ના અગ્રણી શ્રી બી એલ રાજપરા. મુકેશભાઈ હિહોરીયા. મહેનદ્રભાઈ સવાણી.પ્રભાતભાઈ યાદવ. વિજેતા સભ્યો સર્વ શ્રી રાજેશભાઈ ચૌહાણ. શ્રી કાળુભાઈ પાવરા. શ્રી સુરેશભાઈ હરીપરા સહીતના આગેવાનો અને કાર્યકર્તાની વિશાળ હાજરી મા જીલ્લા વિકાસ અધીકારી શ્રી લલીત સાધુ સાહેબ સમક્ષ ફોર્મ રજુ કર્યા હતા અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ રજુ ન કરતા પ્રમુખ તરીકે શ્રી ઘનશ્યામભાઈ વીરાણી અને ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ બાવળિયા ની વરણી કરવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/