fbpx
ભાવનગર

માનવસેવા ટ્રસ્ટની શ્રી સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલને ૧૫ લાખની ગ્રાન્ટ અર્પતા ગઢડા સ્વામીના ધારાસભ્ય આત્મારામ પરમાર

સ્વામી શ્રી નીર્દોશાનંદજી માનવસેવા હો ̃સ્પટલ, ટીંબીમાં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાય”થી સંપૂણ” વાકેફ એવા ગઢડા ઉમરાળાનાં માનનીય ધારાસભ્ય અને પૂવ” કેબિનેટ મંત્રી આત્મારામભાઇ પરમારે તા. ૧૧લ્૯પલ્ર૯ર૧ નાં રોજ સ્વામી શ્રી નીર્દોશાનંદજી માનવસેવા હો ̃સ્પટલ, ટીંબી (જિ. ભાવનગર) ની શુભેચ્છક મુલાકાતે આવ્યા હતા.

તેઓ એ આ હો ̃સ્પટલની કાયમી જરૂરીયાત મુજબનો ઓક્સીઝન પ્લાન્ટ બનાવવા માટે તેમની ગ્રાન્ટમાંથી રૂા. ૧૫,00,000 (પંદર લાખ પૂરા) ની ગ્રાન્ટ ફાળવણીનો જિલ્લા આયોજન અધિકારી, ભાવનગરને ઉદેશીને લેખીત પત્ર હો ̃સ્પટલનાં ઉપપ્રમુખ બી. એલ. રાજપરા, મંત્રી પરેશભાઇ ડોડીયા અને ટ્રસ્ટી જગદીશભાઇ ભીંગરાડીયાને અપ”ણ કરેલ છે. સમગ્ર ટ્રસ્ટી મંડળ વતી ધારાસભ્ય આત્મારામભાઇ પરમારનો હ’દયપૂવ”કનો આભાર માનવામાં આવેલ છે. આ ઉપરાંત તેમણે હો ̃સ્પટલ સંચાલિત કોવીડ કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. કોવીડ કેર સેન્ટરનાં સુવ્યવ્સ્થીય આયોજન અને સંચાલન અંગે સંતોષ વ્યક્ત કયો” હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/