fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લાની તમામ વિધાનસભા બેઠક ખાતે “અવસર રથ” ફરી લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરશે

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે અવસર લોકશાહીનો કેમ્પેઇન જાહેર કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ મતદાર રજીસ્ટ્રેશન અને મતદાનનું પ્રમાણ વધારવાનો છે. સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ જરૂરી છે.

જે અંતર્ગત મતદાન જાગૃતિનાં ઉમદા આશયથી મિશન ૨૦૨૨ હેઠળ ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં અવસર રથ ફેરવવાનું આયોજન કરેલ છે. જેમાં તા.૦૩-૧૧-૨૦૨૨ નાં રોજ ૧૦૪- ભાવનગર પુર્વ બેઠક પર, તા.૦૪-૧૧-૨૦૨૨ નાં રોજ ૧૦૫- ભાવનગર પશ્ચિમ બેઠક પર, તા.૦૫-૧૧-૨૦૨૨ નાં રોજ ૧૦૩- ભાવનગર ગ્રામ્ય બેઠક પર, તા.૦૬-૧૧-૨૦૨૨ નાં રોજ ૧૦૦- તળાજા બેઠક પર, તા.૦૭-૧૧-૨૦૨૨ નાં રોજ ૯૯- મહુવા બેઠક પર, તા.૦૮-૧૧-૨૦૨૨ નાં રોજ ૧૦૧- ગારીયાધાર બેઠક પર અને તા.૦૯-૧૧-૨૦૨૨ નાં રોજ ૧૦૨- પાલીતાણા બેઠક પર આ રથ ફરી અને વધુ મતદાન કરવા અંગે લોકોને જાણકારી પુરી પાડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/