fbpx
ભાવનગર

“અવસર” કેમ્પેન અંતર્ગત કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન વધારવાના “અવસર” કેમ્પેન અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી ડી.કે પારેખની અધ્યક્ષતામાં આજરોજ બેઠક યોજાઈ હતી

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા જણાવ્યું હતું કે તમામ સર્કલ, મોલ, પેટ્રોલ પંપ, સિનેમા હોલ, વિક્ટોરિયા પાર્ક, અન્ય બાગ બગીચા ખાતે અવસરના બેનર્સ પ્રદર્શિત કરવા, સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવા જણાવાયું હતું.

વધુમાં કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે લોકોને મતદાન માટે પ્રેરિત કરે તેવા સ્લોગન સાથે પ્રચાર-પ્રસાર કરવા, રેડિયો માટે ઝીગલ તૈયાર કરવી, શેરી નાટકને કાર્યક્રમો કરવા અંગે આયોજન કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત અલંગ શિપયાર્ડ વિસ્તારમાં જે મતદાનની ટકાવારી ખૂબ જ ઓછી છે તેવા દરેક બુથમાં લોકોને મતદાન માટે જાગૃત કરવા પ્રયત્ન હાથ કરવા અંગે જણાવ્યું હતું

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી. જે. પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી બી.એમ.સીના સીટી એન્જિનિયરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/