fbpx
ભાવનગર

ભાવનગરમાં ગ્રામ વિકાસની યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાશે

ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે તા. ૧૮ જાન્યુઆરીના રોજ સર્કિટ હાઉસ, વાઘાવાડી રોડ, ભાવનગર ખાતે સવારના ૯ થી સાંજે ૫ કલાક સુધી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

આ વર્કશોપ માં તાલુકા પંચાયત ભાવનગર પ્રમુખશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાવનગર તાલુકામાંથી ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, તલાટીઓ વગેરે ઉપસ્થિત રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/