fbpx
ભાવનગર

આઇ.ટી.આઇ. ઘોઘા ખાતે વિવિધ જગ્યાઓ માટે ભરતીમેળાનું આયોજન

મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની)માં ડિસ્ટ્રિબ્યુટર, એપ્રેન્ટિસ, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, એસેમ્બલી ઓપરેટર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ.ટી.આઈ (COPA ટ્રેડ), ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ.(કોઈપણ ટેકનિકલ ટ્રેડ)ની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૨/૦૯/૨૦૨૩ (મંગળવાર), સમય: સવારે ૧૦:3૦ કલાકે, આઈ.ટી.આઈ-ઘોઘા. રો-રો ફેરી સર્વિસ રોડ, તા.ઘોઘા, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪ (ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/