fbpx
ભાવનગર

પાલિતાણાનાઆઇ.સી.ડી.એસ.વિભાગદ્વારાપોષણમાસ૨૦૨૩નીઉજવણીનાભાગરૂપેવિવિધકાર્યક્રમોયોજાયા

પોષણમાસ૨૦૨૩નીઉજવણીનાભાગરૂપેભાવનગરજિલ્લાનાશેત્રુજ્યડેમ,પાલીતાણાઆઇ.સી.ડી.એસ. ઘટક-૨દ્વારાઉત્તરબુનિયાદીસ્કુલખાતેપાલિતાણાપ્રાંતશ્રીયુવરાજસિદ્ધાર્થનાઅધ્યક્ષસ્થાનેવિવિધકાર્યક્રમોનુંઆયોજનકરવામાંઆવ્યુંહતું.  

આકાર્યક્રમમાંઉપસ્થિતકિશોરીઓનેટેસ્ટ,ટ્રીટટોકએનિમિયારાષ્ટ્રીયપોષણમાસનીથીમનેધ્યાનેરાખીનેપાલીતાણાઘટક -૨નીઅંદાજીતકુલ૧૫૦કિશોરીઓનુંH.B.ટેસ્ટહેલ્થવિભાગદ્રારાકરવામાંઆવ્યું. N.N.M.બ્લોકકોર્ડિનેટરશ્રીનિકુંજભાઈગોહિલદ્રારારાષ્ટ્રીયપોષણમાસ૨૦૨૩અનેતેનીથીમવિશેનીવિસ્તૃતમાહિતીપુરીપાડવામાંઆવી. ઉત્તરબુનિયાદીશાળાનાસંચાલકશ્રીલાલજીભાઈસોલંકીદ્રારાકિશોરીનાશારીરિકસ્વાસ્થ્યનીસાથેસાથેકિશોરીઓનુંમાનસિકસ્વાસ્થ્યપણએટલુંજઅગત્યનુંછે. તેવિશેનીસમજઆપવામાંઆવીહતી.

પાલિતાણાપ્રાંતશ્રીયુવરાજસિદ્ધાર્થદ્વારાકિશોરીઓનેપરંપરાગતભોજનમાંમિલેટ્સનુંમહત્વ, કિશોરીઓનુંમાનસિકસ્વાસ્થ્ય, I.C.D.S.નીસેવાઓવિશેનીસમજ, T.H.R નોપણદૈનિકઆહારમાંઉપયોગકરવાવિશેસમજઆપવામાંઆવેલહતી.

સી.ડી.પી.ઓ.શ્રીઅલ્પાબેનમકવાણાદ્વારાએનિમિયા,રોકથામ, T.H.Rનુંમહત્વ, મિલેટ્સઅનેતેનાથીથતાફાયદાવિશેસમજઆપેલહતી.

કાર્યક્રમમાંH.B.ટેસ્ટ, મિલેટ્સ,  T.H.R વાનગીનિદર્શન, મહેંદી,રંગોળી,યોગનિદર્શન, પોષણશપથ, પોષણગરબોવગેરેકાર્યક્રમોકરવામાંઆવેલહતા. કાર્યક્રમનેસફળબનાવવામાટેI.C.D.S. ઘટકનામુખ્યસેવિકાશ્રીઓ, N.N.M. સ્ટાફ, પા.પા.પગલીઈન્સ્ટરકટર, કિશોરીઓ,આંગણવાડીવર્કરબહેનો, સી.ડી.પી.ઓ.શ્રીદ્વારાઉત્સાહભેરભાગલીધોહતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/