fbpx
ભાવનગર

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગરની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં રેકર્ડ વર્ગીકરણ કરાયું

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગરની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા)યોજના  અને વહીવટી શાખામાં દ્વારા રેકોર્ડ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે  ”સ્વચ્છતા હી સેવા અભિયાન” અન્વયે ભાવનગર જિલ્લા ની તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીઓમાં સરકારી ફાઈલ્સ, કાગળ અને રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.

આ સફાઈ ઝુંબેશ અંતર્ગત જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના  અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/