fbpx
ભાવનગર

મોડેલ વર્ગખંડ માટે પાલિતાણાના શિક્ષકોએ કાર્યશાળામાં પપેટ સહિતના મ્હોરા તૈયાર કર્યા

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર ખાતે મોડેલ FLN રૂમ તૈયાર કરવાની કાર્યશાળા યોજાય ગઈ.         પાલીતાણા તાલુકાના ઇનોવેટિવ શિક્ષક રાજેશભાઈ ગોહિલ ની ટીમે પપેટ અને મહોરાં નિર્માણ કર્યા.                  જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર ખાતે નિપુણ ભારત કાર્યક્રમ રાષ્ટ્રીય પહેલના ભાગરૂપે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત પાયાની સાક્ષરતા વાંચન લેખક અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં એફ એલ એન રિસોર્સ રૂમ તૈયાર કરવા માટે પપેટ શૈક્ષણિક રમકડા અને સંગીતના સાધનો તૈયાર કરવાની કાર્યશાળા યોજાઈ ગઈ તેમાં જિલ્લાના ઇનોવેટિવ શિક્ષકો જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/