fbpx
ભાવનગર

ભાવનગર તાલુકાના બુધેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમંગ ભેર સ્વાગત

ભાવનગરતાલુકાનાબુધેલગામે‘‘વિકસિતભારતસંકલ્પયાત્રા’’નોરથઆવીપહોંચતાઉમંગભેરસ્વાગતગ્રામજનોદ્વારાકરવામાંઆવ્યુંહતું.આયાત્રાગામમાંપ્રવેશતાગામનાઆગેવાનોદ્વારાયાત્રાનુંસ્વાગતકરાયુહતું. આયાત્રાનારથમાંસરકારનીવિવિધયોજનાઓનુંપ્રદર્શન, પ્રધાનમંત્રીશ્રીનોસંદેશરજૂકરવામાંઆવ્યોહતો. કાર્યક્રમમાં મેરીકહાનીમેરીઝુબાનીઅંતર્ગતલાભાર્થીઓએપોતાનેમળેલાલાભોવિશેજણાવ્યુંહતું.

વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઇમોદીનાનેતૃત્વમાંભારતસરકારતથામુખ્યમંત્રીશ્રીભૂપેન્દ્રભાઇપટેલનામાર્ગદર્શનહેઠળરાજયસરકારનીવિવિધયોજનાઓનાપાત્રતાધરાવતાલાભાર્થીઓનેઆયોજનાઓનોલાભમળીરહેતેમાટે યોજાયેલી આયાત્રાનારથમાંસરકારશ્રીનાવિકાસકામોઅંગેજાણકારીપણઅપાઇહતી. આતકેલાભાર્થીઓનેસરકારશ્રીનીવિવિધયોજનાઓનાલાભોનુંવિતરણમહાનુભાવો- અધિકારીઓનાહસ્તેકરાયુહતું.આતકેતાલુકાપંચાયતપ્રમુખશ્રીજશુબેનમકવાણા, શ્રીમુનાભાઈચૌહાણ, વિસ્તરણઅધિકારીશ્રીકલ્પેશભાઈભટ્ટ તેમજગામનાઆગેવાનો, અધિકારીઓ, ગ્રામજનોઉપસ્થિતરહયાહતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/