fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાના વાળુકડ ગામના વિનુભાઈ વાઘાણીને આત્માયોજના અંતર્ગત મળે છે દર મહિને રૂ. ૯૦૦નો ગાયનિ ભાવ ખર્ચ

વિનુભાઈવાઘાણીએકખેડૂતછે. તેઓછેલ્લા૬વર્ષથીપ્રાક્રુતિકખેતીકરીરહ્યાછે. તેઓનાજણાવ્યાપ્રમાણેપ્રાક્રુતિકખેતીખુબજજરૂરીછે. પ્રાક્રુતિકખેતીમાઘણાપડકારોછેઘણાપડતરપ્રશ્નોછેપરંતુસરકારશ્રીજ્યારેખેડૂતોનેવિવિધયોજનાઅંતર્ગતલાભઆપીરહીછેતેદ્વારાખેડૂતોનેઘણીસહાયમળીરહેછે.

વિનુભાઈવાઘાણીનેગાયનિભાવખર્ચમાટેદરમહિનેરૂ. ૯૦૦મળેછે. સાથોસાથગતમહિનાની૨૪તારીખેપાલિતાણામાંયોજાયેલકૃષિમેળામાંતેમને’બેસ્ટફાર્મર’નોએવોર્ડએનાયતથયોછેઅનેતેઅંતર્ગતતેમને૨૪હજારનીધનરાશીપ્રાપ્તથયેલછે.

વિનુભાઈવાઘાણીપ્રાક્રુતિકખેતીદ્વારાકપાસ, મરચી, વરિયાળીવગેરેનીઉપજકરેછે. પ્રાક્રુતિકખેતીવિષેતેઓબીજાખેડૂતોનેપણપ્રોત્સાહનઆપવાપોતાનાખેતરમાંલઈજઈવિવિધપ્રક્રિયાનીજાણકારીઆપીછેઅનેતેઓબીજાખેડૂતોનેએકસાથેબેત્રણપાકનુંવાવેતરકરવાપણપ્રોત્સાહનઆપેછે.

પ્રાક્રુતિકખેતીનાફાયદાવિશેવિનુભાઈવાઘાણીકહેછેકેપ્રાકૃતિકખેતીજમીનનીફળદ્રુપતાજાળવીરાખેછે. સાથોસાથપ્રાક્રુતિકખેતીદ્વારાખર્ચપણઘટેછેઅનેઉપજવધેછે.ખેડૂતોનેવિવિધપ્રકારનીયોજનાદ્વારાસહાયઆપવાબદલતેઓસરકારશ્રીનોઆભારમાનેછે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/