fbpx
ભાવનગર

ભાવનગર વામવયે જ સર્વોદય મસ્તિષ્ક હાથ પગ નાં સ્નાયુ ઓનાં સંયોજન કરતો હળવો બાળ શ્રમયજ્ઞ

ભાવનગર બાળક પોતાની માતાને મદદ કરવા જે પરિશ્રમ કરે છે તેમાંથી તેના મસ્તિષ્ક અને હાથ – પગ ના સ્નાયુ ઓનું સંયોજન થાય છે. બાલમંદિર માં બાળક વૃક્ષારોપણ કે માટી કામ ના શ્રમ દ્વારા પોતામા આવડત અને આત્મ વિશ્વાસ ઉમેરે છે ત્યારે એ પરિશ્રમ જીવન શિક્ષણ બને છે..શિશુવિહાર બાલમંદિર માં શ્રમયજ્ઞ બાળ તાલીમ નો ભાગ બને છે ત્યારે મેદાની રમત તરીકે ભૂલકાઓ હોંશે – હોંશે તેમાં જોડાય છે. તસવીર માં બાળકો અને માર્ગદર્શક શિક્ષકો નો સમુહ પરિશ્રમ પ્રદર્શિત થાય છે…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/