fbpx
ભાવનગર

તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ એ પાલીતાણા તાલુકાનો ચાર્જ સાંભળ્યો

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની અધિસુચનાથી તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ આર. ગોહિલ ની ફેરબદલી બોટાદ ખાતે થી પાલીતાણા તાલુકા ખાતે થતા શ્રી ગોહિલ જિલ્લા પંચાયત ભાવનગર ખાતે તા.૧૭/૦૮/૨૪ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સમક્ષ હાજર થયા હતા. પાલીતાણા તાલુકા પંચાયત જતા પહેલા જ સૌ પ્રથમ પાલીતાણા તાલુકાના જુના સરોડ અને મોખડકા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. વધુમાં તે જ દિવસે તાલુકા પંચાયત પાલીતાણાના તમામ સ્ટાફની રીવ્યુ બેઠક તેમજ તા. ૨૨/૦૮/૨૪ નાં રોજ તમામ તલાટી કમ મંત્રીશ્રીઓની સમીક્ષા બેઠક યોજી હતી. આ ઉપરાંત સ્ટાફ મીટીંગ તેમજ તલાટી કમ મંત્રીશ્રીઓની સમીક્ષા બેઠક યોજી માઇક્રો પ્લાનિંગ કરીને ૧૫માં નાણાપંચ (જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, ગ્રામ્ય કક્ષા),
૧૫% આયોજન, એટીવીટી, એમ.એલ.એશ્રી ગ્રાન્ટ, એમ.પીશ્રી ગ્રાન્ટ વગેરે યોજનાઓ અંતર્ગતના ૯ કરોડ ૬૯ લાખના વિવિધ વિકાસના કામો કે જે અલગ-અલગ તબક્કે હતા તેની કામગીરી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/