fbpx
ભાવનગર

સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી

સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર દ્વારા મહિલા પોષણ કાર્યક્રમો યોજાય છે. સણોસરા આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી કરવામાં આવી.સિહોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણાની મુખ્ય ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રમાં પોષણ માસ ઉજવણી સાથે યોજાયેલ વાનગી સ્પર્ધામાં કિશોરીઓને પ્રોત્સાહિત ઈનામો અપાયાં હતાં.સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત નિરીક્ષક શ્રી હેમાબેન દવેનાં માર્ગદર્શન સાથે પૂર્ણા શક્તિ ઉપયોગ સાથે પોષણ માર્ગદર્શન આપવામાં આવ્યું. અગ્રણી શ્રી મધુબેન મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહેલ.આ કાર્યક્રમમાં સિહોર ઘટકનાં શ્રી અસ્મિતાબેન ચૌહાણ સાથે આંગણવાડી કેન્દ્રનાં શ્રી સંગીતાબેન ચાવડા તથા શ્રી કૈલાસબેન ચૌહાણ આયોજનમાં રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/