fbpx
બોલિવૂડ

રાહુલ મહાજને ત્રીજી પત્ની નતાલિયા ઈલિના અંગે કહ્યું, તેણે હવે હિંદુ ધર્મ અપનાવી લીધો છે

બિગ બોસ’ના સૌથી વિવાદિત સ્પર્ધક રાહુલ મહાજન હાલની સિઝનમાં એન્ટ્રી લેશે. જાેકે, રાહુલનું જીવન ‘બિગ બોસ’માં જેટલું વિવાદાસ્પદ હતું તેટલું જ બહાર પણ હતું. તેની બંને પૂર્વ પત્નીઓ શ્વેતા સિંહ તથા ડિમ્પી ગાંગુલીએ તેની પર ડોમેસ્ટિક વાયોલન્સનો આક્ષેપ મૂક્યો હતો. આ પહેલાં તે ડ્રગ સ્કેન્ડલમાં ફસાયો હતો. હવે રાહુલ આધ્યાત્મની રાહ પર છે. તેણે રશિયન યુવતી નતાલિયા ઈલિના સાથે લગ્ન કર્યાં છે. નતાલિયા કઝાકિસ્તાનની છે. ઈ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં રાહુલે કહ્યું હતું, ‘અમે રેલવેના બે ટ્રેકની જેમ છીએ.
અમે એકબીજાની બાબતોમાં બહુ દખલગીરી કરતા નથી અને દરેક જગ્યાએ એકબીજાની સાથે હોઈએ છીએ. અમે એકબીજાથી અલગ પણ નથી, પરંતુ અમે બેલેન્સ બનાવીને રાખીએ છીએ, જેથી અમારા લગ્ન યોગ્ય ટ્રેક પર રહે. રાહુલે વધુમાં કહ્યું હતું, ‘તે રશિયન છે અને હવે તેણે હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હું તેને હંમેશાં ભગવાન શિવ તથા પાર્વતીનું ઉદાહરણ આપું છું. પતિ-પત્નીના સંબંધો શિવ-પાર્વતી જેવા હોઈ જાેઈએ. અમે અમારા સંબંધમાં શિવ-પાર્વતીને આદર્શ માનીએ છીએ. હું તેને ભગવદ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/