fbpx
બોલિવૂડ

કેટરીના સાથે સરખામણીથી મારી કારકિર્દી ક્યારેય આગળ વધી જ નહીંઃ ઝરીન ખાન

બોલિવૂડમાં વિવિધ અભિનેત્રીઓ વચ્ચે સરખામણીઓ થતી રહે છે અને તેમના કામ અંગે પણ તુલનાત્મક ચર્ચાઓ સામે આવતી હોય છે. આ સરખામણીઓ ક્યારેક કોઈ સ્ટાર કાસ્ટ માટે જાેખમી અને નુકસાનકારક સાબિત થતી હોય છે. ઝરીન ખાને પણ આવી જ કંઈક વાત કરી છે. તેણે થોડા સમય પહેલાં એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે બોલિવૂડમાં કેટરીનાનું આકર્ષણ હતું ત્યારે જ મારી ફિલ્મ વીર આવી હતી.

તે પછી મારી સરખામણી કેટરીના સાથે થવા લાગી હતી. તેના કારણે મારી કારકિર્દી આગળ વધી જ નહીં. પહેલી જ ફિલ્મ જ્યારે ફ્લોપ ગઈ તો તેની જવાબદારી પણ મારા માથે જ નાખી દેવામાં આવી અને મને વધારે અસર થઈ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/