fbpx
બોલિવૂડ

દીપિકા પાદુકોણને મેકર્સે સીતાના રોલ માટે સાઇન કરી મધુ મેંટાની ફિલ્મમાં ઋતિક રોશન રાવણની ભૂમિકા નિભાવશે

રામાયણ પર અત્યાર સુધી ઘણી ફિલ્મો બી છે. નવા નવા અંદાજમાં ભગવાન રામની સ્ટોરી દેખાળવામાં આવે છે. હવે નિર્માતા મધુ મેંટાના રામાયણ પર મોટી ફિલ્મ બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો મધુ મેંટાનાએ ફિલ્મનું બજેટ ૩૦૦ કરોડ રૂપિયા રાખ્યું છે. ફિલ્મમાં ઋતિક રોશન રાવણની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારે દીપિકા પાદુકોણને મેકર્સે સીતાના રોલ માટે સાઈન કરાવી છે.
એક સમાચાર અનુસરા રામાયણમાં ભગવાન રામના રોલની વાત કરીએ તો તેના માટે મેકર્સ સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે વાત કરી છે. બોલીવૂડ હંગામાની એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મહેશ બાબુએ મધુ મેંટાનાને લીલી ઝંડી દેખાળી છે. ફિલ્મ સાથે જાેડાયેલા સૂત્રોનું કહેવું છે, જ્યારે ઓમ રાઉતે આદિપુરૂષની જાહેરાત કરી ત્યારે મધુ મેંટાનાને શોક લાગ્યો હતો કેમ કે, ઘણા સમયથી તેઓ રામાયણ પર આધારિત ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યાં હતા. તેમણે તાત્કાલીક તેમના ફાઇનાન્સયર્સ સાથે વાત કરી. આ ફિલ્મ માટે ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ તૈયાર છે અને હવે મધુએ સાઉથના મોટા સુપરસ્ટાર મહેશ બાબુ સાથે પણ વાત કરી છે.
મધુએ મહેશ બાબુને રામાયણની સ્ટોરી જણાવી છે અને તેમને સ્ક્રિપ્ટ ઘણી પસંદ આવી છે. મધુને લાગે છે કે મહેશ બાબુના ફેસમાં તે માસૂમિયત છે, જે ભગવાન રામના રોલ માટે જાેઇએ. મહેશ બાબુએ ફિલ્મને લીલી ઝંડી આપી છે. ઋતિક, મહેશ અને દીપિકાને સાથે લાવવામાં એક ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીએ ઘણી મદદ કરી છે. જેમણે આ ત્રણેય કલાકારોને રામાયણ માટે તૈયાર કર્યા છે. મધુ મેંટાના રામાયણની સત્તાવાર જાહેરાત ક્યારે કરે છે, તે જાેવાનું રહ્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/