fbpx
બોલિવૂડ

અભિનેત્રી સુષ્મિતા સેન અને બૉયફ્રેન્ડ રોહમન વચ્ચે તિરાડ..!

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેના બોયફ્રેન્ડ રોહમન સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એક પોસ્ટ કરી હતી કે જેના લીધે ફેન્સને ઘણા પ્રશ્નો થયા અને લોકો કન્ફયૂઝ થઈ ગયાં છે. હવે લોકોને એવું લાગી રહ્યું છે કે રોહમન અને સુષ્મિતા વચ્ચે કઈક ખટપટ થઈ ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે.
સુષ્મિતા સેને ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી છે. એ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, વાંધો એ છે કે મહિલાઓને લાગે છે કે એ બદલી જશે, તે નહીં બદલે. પુરુષ જે ભૂલ કરે છે એ એવી છે કે એને લાગે છે કે તે ક્યારેય છોડીને નહીં જાય, તે જતી રહેશે. હવે આ પોસ્ટ શેર કરીને અભિનેત્રીએ કેપ્શનમાં એવું લખ્યું કે કહાનીનો સાર એવો છે કે તે નહીં બદલે અને તે ચાલી જશે. આ સાથે જ તેણે કેટલીક ઈમોજી પણ શેર કરી છે.
સુષ્મિતાની આ થોડી લાઈનો જાેઈને એ વાતનો અંદાજાે ન લગાવી શકાય કે તે કોના વિશે વાત કરી રહી છે અને તેણે શું વિચારીને આ વાત લખી છે. પરંતુ તેનો સાર ખુબ છે અને ફેન્સ પોતાની રીતે તેનો અર્થ કાઢી રહ્યા છે. તો વળી કોઈ રોહમન સાથે પણ જાેડીને જાેઈ રહ્યા છે. કોમેન્ટ કરીને લોકો પૂછી રહ્યા છે કે બધુ બરાબર તો ચાલે છે ને. તો વળી કોઈ દુખની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. પણ હાલમાં આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/