fbpx
બોલિવૂડ

હિના ખાને વ્હાઇટ આઉટફિટ્‌સમાં પોસ્ટ કરેલા ફોટા ઝડપથી વાયરલ

ટીવી અભિનેત્રી હિના ખાન આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હિના ખાન ઘણી વખત જીમની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે અને કેટલીક વખત તેનું બોલ્ડ અને હોટ ફોટોશૂટ ચર્ચાનો વિષય બની રહે છે. આવી સ્થિતિમાં નાગિન અભિનેત્રી હિના ખાને ફરી એકવાર તેની કાતિલ સ્ટાઇલથી તમામને ઘાયલ કર્યા છે. હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક જબરદસ્ત ફોટોશૂટ પોસ્ટ કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, હિના ખાને વ્હાઇટ આઉટફિટ્‌સમાં કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને આમાં હિના ખાન ખૂબ જ આકર્ષક લાગી રહી છે અને તેમા તેણી હોટ લાગી રહી છે.

આ તસવીરોમાં હિના ખાન જબરદસ્ત પોઝ આપતી જાેવા મળી રહી છે. હિના ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં હિના ખાન વ્હાઇટ આઉટફિટમાં જાેવા મળી રહી છે. આ ડ્રેસમાં તે પોતાનો પરફેક્ટ સ્લિમ અને ટોંડ ફિગર ફ્લોન્ટ કરતી જાેવા મળી છે. ડીપ નેક આઉટફિટ્‌સમાં તેનો લૂક જાેવાલાયક છે. આ શેર કરીને તેણે કેપ્શનમાં કંઇ લખ્યું નથી, ફક્ત એક ઇમોજી બનાવ્યો છે.
હિના ખાને ડ્રેસ સાથે હાઈ હીલ બેલી પહેરી હતી, જેના કારણે તે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/