fbpx
બોલિવૂડ

વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં તબુ અને અલી ફઝલ જાેવા મળશે


વિશાલ ભારદ્વાજે આ ફિલ્મ વિશે ઉત્સાહથી જણાવ્યું હતું કે, ખુફિયા ફિલ્મ દ્વારા મારા પ્રયાસ એક એવી જાસૂસી ફિલ્મ બનાવાની છે જે જાસૂસના કામની સાથેસાથે કોઇને ભાવનાત્મક સંઘર્ષો સાથે પણ જાેડે છે. તબુએ જણાવ્યું હતું કે, ખુફિયા એક અલગ જ પ્રોજેક્ટ છે. જે મારા દિલની બહુ નજીક છે. આ મનોરંજક સ્પાય થ્રિલર ફિલ્મનો હિસ્સો બનીને હું ઉત્સાહિત છું.નેટફિલક્સ અને નિર્માતા વિશાલ ભારદ્વાજે એક જાસૂસી થ્રિલર માટે હાથ મિલાવ્યા છે, જે સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા અમર ભૂષણ દ્વારાએક જાસૂસી ઉપન્યાસ, એસ્કેપ ટૂ નોવેયર પરથી લેવામાં ંવી છે. વિશાલ ભારદ્વાજ આ ફિલ્મના નિર્માતા તેમજ દિગ્દર્શક છે. ફિલ્મ ખુફિયાની સ્ટોરી ક્રિષ્ણ મહેરા નામના એક રો ઓપરેટિવની છે જેણે દેશના લશ્કરના ખાનગી રહસ્યોને કોણ વેંચી રહ્યું છે તે શોધવાનું છે. તે આ જવાબદારી એક લવર અને જાસૂસ તરીકે નિભાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/