fbpx
બોલિવૂડ

ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડી : કુણાલ કપૂર


અમે તમારી સાથે વધારે કામ કરવા ઇચ્છીએ છીએ. એક અભિનેતા તરીકે તમે જે સમયમાંથી પસાક થયા છો તે સંપૂર્ણ એક ચક્ર છે. આ ઇન્ડસ્ટ્રી અસ્થિર છે અને અહીં ધારણાઓ ખૂબ ઝડપથી બદલાય છે. ઇનસાઇડર અને આઉટસાઇડર વિશે વાત કરતા તેઓેએ કહ્યું કે, એક આઉટસાઇડર વ્યક્તિ હોવાને કારણે પહેલાં કરતા અત્યારે કામ મળવું ઓછું સ્ટ્રગલિંગ છે. પહેલાં તમારી પાસે એક ઓપ્શન હતો, કે જાે તમે એક લીડ એક્ટર નથી તો તમે સપૉટીગ એક્ટર બનીને રહી જાઓ અને પછી વિલન. આ ઇન્ડસ્ટ્રી અસ્થિર છે અને અહીં ધારણાઓ ખૂબ ઝડપથી બદલાય છે ,એક આઉટસાઇડર હોવાને કારણે તમારો પરિવાર અને મિત્રોનો સપોર્ટ સિસ્ટમ નહીં હોય જે કરિયરને આગળ વધવામાં તમારી મદદ કરે.બોલિવૂડ એક્ટર કુણાલ કપૂરનો કાલે જન્મદિવસ હતો તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આઉટલાઇડર હોવા છતાં પોતાનું નામ બનાવ્યું છે. કુણાલે ખુલાસો કર્યો કે તેને વાસ્તવમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને ટકાવી રાખવા ખૂબ મહેનત કરવી પડી. તેમ સ્વીકાર્યું કે એક એક્ટર બનવું ખૂબ અઘરું છે ખાસ કરીને જ્યારે તમે એક આઉટસાઇડર હોઉં. તેણે કહ્યું કે, હવે કામ મળવામાં વધારે મુશ્કેલી નથી પડતી. હવે એક્ટરની પાસે સ્ક્રીનના ઓપ્શન પણ ઘણા છે. એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે ખુલાસો કર્યો કે, ૨૦૦૪માં મીનાક્ષી– એ ટેસ ઓફ થ્રી સિટીઝની સાથે મોટા પડદા પર પોતાની શરૂઆત પહેલાં તેમને લોકોએ એક્ટર બનવા માટે ના કહી હતી. તેણે કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રી બહારના લોકોને સફળતા મેળવવું અઘરું છે પરંતુ કેટલાક સમય પછી બધુ બદલાઈ ગયું, જ્યારે રંગ દે બસંતી રિલીઝ થઈ. :કે ફિલ્મ મેકર ટૂંક સમયમાં કહેવા લાગ્યા હતા કે, એ તો ગાયબ થઈ ગયો છે, તે ખતમ થઈ ગયો છે. ઘણા બદવાલો વચ્ચે પણ તેઓએ આવંુ કહ્યું. અત્યારે ઘણા બધા ફિલ્મ મેકર ફોન કરી રહ્યાં છે અને કહે છે કે, તમે ખૂબ રસપ્રદ અભિનેતા છો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/