fbpx
બોલિવૂડ

શયાના કપૂરે ઓસ્કાર થીમ પર બનેલી કેક કટિંગ કરી

સંજય કપૂરે દીકરીને બર્થડે વિશ કરતા લખ્યું કે હેપ્પી બર્થડે મારી જાનપ હંમેશાં ખુશ રહો અને આમ જ સ્માઇલ કરતા રહો. ખૂબ પ્રેમપ જ્યારે માતા મહીપે શનાયાને સોશિયલ મીડિયા પર તેના ૨૨મા બર્થડે પર વિશ કર્યું છે. મહીપે શનાયાના કેટલાક અનસીન પિક્ચર્સ શેર કર્યા જે તેના બાળપણના છે. જણાવી દઇએ કે ગયા વર્ષે જ ખબર આપવાની હતી કે શનાયા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે પરંતુ પેન્ડેમિકને કારણે તે શક્ય ન બન્યું. ધર્મા પ્રોડક્શનની સાથે આગળના પ્રોજેક્ટમાં હવે કામ કરશે શનાયા. તેની ડેબ્યૂ ફિલ્મને લઇને શનાયાએ આ વર્ષે જ એક પોસ્ટ શેર કરી છેશાહરુખ ખાનની સાથે આજે સુહાનાની બેસ્ટ ફ્રેન્ડ શનાયા કપૂરનો પણ બર્થડે છે. સંજય કપૂર અને મહીપની દીકરી શનાયાની બર્થડે પાર્ટી યોજાઇ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયો. સંજય કપૂરની પહેલી દીકરીને બર્થડે વિશ કર્યું. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શનાયાએ બર્થડે સેલિબ્રેશનનો આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શનાયાની કેકએ સોશિયલ મીડિયા યૂઝર્સનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ સ્પેશિયલ કેકની થીમ ઓસ્કાર એવોર્ડ પર રાખવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/