fbpx
બોલિવૂડ

કેટરિના કૈફ અને વિક્કી કૌશલે લગ્નની તસવીરોનો સોદો કર્યો

કેટરિના અને વિક્કી સાથે જાેડાયેલા એક નજીકના સૂત્રે જણાવ્યું હતુ ંકે, કેટરિના અને વિક્કી કૌશલના લગ્નની તસવીરોના હક્ક એક આંતરરાષ્ટ્રીય મેગેઝિનિના ભારતીય સંસ્કરણને વેંચવામાં આવ્યા છે. આ માટે આ યુગલને તગડી રકમ આપવામાં આવી છે. કેટરિના અને તેની ટીમે મેગેઝિનના લોકો સાથે વાટાઘાટ કરીને અંતમાં અઢળક રૂપિયામાં આ ડીલ કરી છે. એવામાં લગ્નની પસંદગીની તસવીરો સોશિયલ મીડિયા પર પણ કપલ જ શેર કરશે.આ અનુસાર, લગ્નના પસંદગીની તસવીરો જ જાહેર કરવામાં આવશે. આ પહેલા નિક જાેનસઅને પ્રિયંકા ચોપરાએ પણ સાલ ૨૦૧૮માં પોતાના લગ્નના ફોટોસના રાઇટ્‌સ લગભગ ૨.૫ મિલિયન ડોલરમાં વેંચ્યા હતા. કેટરિના પણ ઘણી વખત આ સામાયિકના મુખપૃષ્ઠ પર દેખાઇ ચુકી છે. તેમજ આ મેગેઝિનની ફેશન ડિઝાઇનર પણ કેટરિનાની સારી મિત્ર છે.કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન હાલ ચર્ચામાં છે. જાેકે આ યુગલે સત્તાવાર રીતે પોતાના લગ્નની ઘોષણા કરી નથી. હવે આ લગ્ન માટે નવી વાત એ આવી છે કે, કેટરિના અને વિક્કીએ પોતાના લગ્નની તસવીરોનો અધધધ કિંમતમાં સોદો કર્યો છે. ભૂતકાળમાં પ્રિયંકા ચોપરાએ નિક જાેનસ સાથે લગ્ન કર્યા હતા ત્યારે પણ તેને પોતાના લગ્નની તસવીરોના હક્ક એક મેગેઝિનને વેંચ્યા હતા. આ માટે તેમને તગડી રકમ પણ મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/