fbpx
બોલિવૂડ

ઉર્વશી રાઉતેલાને પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ મળી

સક્સેસફુલ મોડેલ અને પોપ્યુલર એક્ટ્રેસ તરીકે નામ ધરાવતી ઉર્વશી રાઉતેલાને ખાસ ફિલ્મો મળતી નથી. ઉર્વશીના મોડેલિંગ એસાઈનમેન્ટ્‌સ અને ઈવેન્ટ્‌સની ડીમાન્ડ ઈન્ડિયા કરતાં દુબઈમાં વધારે રહેતી હોય છે. ઉર્વશીની ફિલ્મી કરિયરમાં મોટો ટર્ન આવ્યો છે અને તેને પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ મળી છે. ધ લીજન્ડ નામની આ ફિલ્મમાં રોમાન્સ, હ્યુમર, એક્શન અને ટિ્‌વસ્ટ હશે. ઉર્વશીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મના કારણે પાન ઈન્ડિયન એક્ટ્રેસ બનવાનું તેનું સપનું સાકાર થયું છે. આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. ઉર્વશીએ ફિલ્મના વખાણ કરતાં તેને બિગ બજેટ મેઈન સ્ટ્રીમ એન્ટરટેઈનમેન્ટ ગણાવી હતી. વધુમાં ઉર્વશીએ કહ્યુ હતું કે, તેમાં સોશિયલ મેસેજની સાથે વાઈબ્રન્ટ મ્યૂઝિક પણ છે. ફિલ્મમાં ઉર્વશીએ માઈક્રોબાયોલિજિસ્ટ અને આઈઆઈટી સ્ટુડન્ટનો રોલ કર્યો છે. ફિલ્મમાં એજ્યુકેશન સીસ્ટમ અંગે મેસેજ આપવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/