fbpx
બોલિવૂડ

તારક મહેતા શૉના ‘જેઠાલાલ’ને એક રોલ માટે મળતા હતાં માત્ર ૫૦ રૂપિયા!

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિલીપ જાેશી એટલે કે જેઠાલાલે તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમય હતો જ્યારે તેને એક રોલ માટે માત્ર ૫૦ રૂપિયા મળતા હતા પરંતુ આજે દિલીપ જાેશી કરોડોના માલિક છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે. આ શોના તમામ પાત્રો પોપ્યુલર છે અને તેમને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે, પરંતુ આ શોનો લીડ રોલ ભજવતા એક્ટર દિલીપ જાેશીની જીવન કહાની બિલકુલ અલગ છે. જેઠાલાલ તરીકે જાણીતા દિલીપ જાેષી આજે કરોડોના માલિક છે અને તેઓ એક સમયે તેમને એક રોલ માટે માત્ર ૫૦ રૂપિયા મળતા હતા પરંતુ તેમના સંઘર્ષ બાદ આજે તેમને એક શોના ૫૦૦૦૦૦ રૂપિયા મળે છે.

દિલીપ જાેશી એક પ્રોફેશનલ થિયેટર આર્ટિસ્ટ છે જે કહે છે કે તેણે ૧૨ વર્ષની ઉંમરે એક કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. થોડો સમય કામ કર્યા પછી, તેને શોમાં બેક સ્ટેજ આર્ટિસ્ટની પોસ્ટ પર પ્રમોટ કરવામાં આવ્યા, ત્યારબાદ તેને એક રોલ માટે માત્ર ૫૦ રૂપિયા મળતા હતા. પરંતુ હવે જેઠાલાલની ભૂમિકા ભજવ્યા બાદ દિલીપ જાેશીને એક શો માટે લાખો રૂપિયા મળે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. દિલીપ જાેશીને દરેક એપિસોડ માટે ૧.૫ લાખ રૂપિયા મળે છે. દિલીપ જાેશીની નેટવર્થની વાત કરીએ તો તે ૪૩ કરોડ છે. દિલીપ જાેશીને કોઈ ઈવેન્ટ અને ફંક્શનમાં જવા માટે ઘણા પૈસા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/