fbpx
બોલિવૂડ

ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં સિંગર લિલ નૈસ એક્સને ધમકી મળી

ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩ (્‌ર્િર્ર્હં ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ હ્લૈઙ્મદ્બ હ્લીજંૈદૃટ્ઠઙ્મ ૨૦૨૩) સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોપ સિંગર લિલ નૈસ એક્સને બોમ્બથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.આ કારણે હવે ફિલ્મ ફેસ્ટિવલ વિલંબમાં પડી રહ્યો છે. શનિવારે રાત્રે ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ(્‌ર્િર્ર્હં ૈંહંીહિટ્ઠંર્ૈહટ્ઠઙ્મ હ્લૈઙ્મદ્બ હ્લીજંૈદૃટ્ઠઙ્મ ૨૦૨૩) ખાતે લિલ નૈસની ડોક્યુમેન્ટરીનું વર્લ્ડ પ્રીમિયરમાં મોડું થયું હતું. સમગ્ર મામલો જણાવીએ, કાર્લોસ લોપેઝ એસ્ટ્રાડા અને જેક મેન્યુઅલ દ્વારા નિર્દેશિત ‘લિલ નૈસ એક્સઃ લોંગ લાઈવ મોન્ટેરો’નું સ્ક્રિનિંગ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલના રોય થોમસન હોલમાં રાત્રે ૧૦ વાગ્યે શરૂ થવાનું હતું.એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ વેરાઈટી મુજબ એસ્ટ્રાડા, મેન્યુઅલ અને ફિલ્મના એડિટર એન્ડ્રૂ મોરો સૌથી પહેલા આવ્યા હતા.

સુત્રો મુજબ જેવા લિલ નૈસ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે તેની કારમાં આવ્યા હતા, આયોજકોને જાણ કરવામાં આવી હતી કે તેમને બોમ્બની ધમકી મળી છે, ત્યારબાદ તેમને રોકાવા માટે કહેવામાં આવ્યું. નૈસ એક્સનું અસલી નામ મોન્ટેરો લૈમર હિલ છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે ધમકીએ સિંગરને નિશાન બનાવ્યું હતું કારણ કે તે અશ્વેત સમલૈંગિક કલાકાર છે. બાદમાં સુરક્ષાએ સ્થળની તપાસ કરી, જેના કારણે ૨૪ વર્ષીય કલાકારની એન્ટ્રી ૨૦ મિનિટ મોડી થઈ. સૂત્રોએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકી ખોટી હોવાનું સામે આવ્યું છે અને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ લગભગ ૧૦.૩૦ વાગ્યે શરૂ થયું હતું. ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ૧૭ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે. બોલિવુડ ફિલ્મ મેકર કરણ જાેહરની ફિલ્મ ‘કિલ’નું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં (્‌ર્િર્ર્હં હ્લૈઙ્મદ્બ હ્લીજંૈદૃટ્ઠઙ્મ) પ્રીમિયર થયું હતું. આ ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શને ‘સિખિયા એન્ટરટેઈનમેન્ટ’ સાથે મળીને કરવામાં આવ્યું છે. ‘કિલ’ એક એક્શન એન્ટરટેઈનર ફિલ્મ છે, જેની સ્ટોરી નવી દિલ્હીની એક્સપ્રેસ ટ્રેન પર આધારિત છે, આ ફિલ્મ ભારતીય સેનાના કમાન્ડો અમૃત અને વીરેશની આસપાસ ફરે છે, જેઓ અમૃતની ગર્લફ્રેન્ડ તુલિકાને બચાવવાના મિશન પર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/