fbpx
બોલિવૂડ

જાહ્નવી કપૂર ગ્લેમરસ ઓફ-સોલ્ડર ડ્રેસમાં હોટનેસ જાેઈ ફેન્સજાહ્નવી કપૂરના ઓફ-શોલ્ડર મિની સ્કર્ટ પહેરેલ ફોટોઝ વાયુવેગે વાઈરલ

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર એક એવી સ્ટાર છે જેણે પોતાની સુંદરતા અને અભિનયથી દેશભરના દર્શકોનું દિલ જીતી લીધું છે. તે યુવાનોના દિલોની ધડકન બની રહે છે. તેની ફેશન યંગ એક્ટ્રેસીસને ફેશન ગોલ આપે છે. બોલિવૂડની યંગ અને ખૂબસૂરત એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પણ પોતાની હોટનેસને કારણે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. માત્ર ૨૬ વર્ષની ઉંમરે જ્હાન્વીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન હાંસલ કર્યું છે, જે હાંસલ કરવાનું દરેક એક્ટ્રેસનું સપનું હોય છે. જ્હાન્વીના ફીમેલ ફેન્સ તેની ફેશન, સ્ટાઈલ અને લુકની કોપી કરવામાં જરા પણ સંકોચ અનુભવતા નથી.

જ્હાન્વી પણ અવારનવાર અલગ-અલગ ગ્લેમરસ ડ્રેસમાં જાેવા મળે છે. તાજેતરમાં, એક્ટ્રેસે તેના ફોટોશૂટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં તે બ્લૂ કલરના ઓફ-શોલ્ડર મિની સ્કર્ટમાં જાેવા મળી હતી. વન પીસ ડ્રેસમાં જ્હાન્વી કપૂરનો બોલ્ડ અંદાજ ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. જ્હાન્વી કપૂરની આ તસવીરો એક ઇવેન્ટની છે, જ્યાં તે આદિત્ય રોય કપૂર સાથે જાેવા મળી હતી. જ્હાન્વીને આદિત્ય રોય સાથે આવા હોટ ડ્રેસમાં જાેઈને ફેન્સ પણ ચોંકી ગયા હતા. આ દરમિયાન જ્હાન્વીનો ડ્રેસ પણ ચર્ચામાં આવ્યો હતો અને જ્યારે તમને જ્હાન્વીના મિની ડ્રેસની કિંમત જાણીને તમને નવાઇ લાગશે. ઈવેન્ટ માટે, જાહ્નવીએ લક્ઝરી ફેશન બ્રાન્ડ ડેવિડ કોમાના કલેક્શનમાંથી ક્રિસ્ટલ સ્ટારફિશ વાળો બ્લુ ઑફ-શોલ્ડર મિની ડ્રેસ પસંદ કર્યો.

તેણે લાઇટ મેક-અપ પહેર્યો હતો. જાે તમે જ્હાન્વીના ડ્રેસને જાેઈને તેની કિંમતનો અંદાજ લગાવી રહ્યા હોવ તો ચોક્કસથી તમે ખોટા સાબિત થશો. જ્હાન્વી કપૂરના આ સામાન્ય દેખાતા મિની ડ્રેસની કિંમત ૧૦-૨૦ હજાર રૂપિયા નહીં પરંતુ ૧૫૯૯૦૦ રૂપિયા છે. હા, જાે તમે પણ આ ડ્રેસ ખરીદવાનું વિચારી રહ્યા છો , તો તમારે ૧.૫૯ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડશે. જાે કે, તમે આ ડ્રેસ ૫૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે ૮૦,૦૦૦ રૂપિયાની કિંમતે મેળવી શકો છો. જ્હાન્વી કપૂરના સિલ્વર ઈસાબેલા સેન્ડલની કિંમત ૧૪૯૯૯ રૂપિયા છે. જ્હાન્વી કપૂરે બોલ્ડ અને અવાંટ-ગાર્ડે ડ્રેસ તેમજ પરંપરાગત ભારતીય કપડાં પહેર્યા છે, તે દરેક પ્રકારના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. તેણી ઘણીવાર અનોખા કટ, ડ્રેપ્સ અને ડિઝાઇનર સાડી અને લહેંગા જેવા ક્લાસિક ઇન્ડિયન કપડાંમાં જાેવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/