fbpx
બોલિવૂડ

ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં મૌની રોયએ અલગ-અલગ પોઝમાં પડાવેલ ફોટોઝ વાયુવેગે વાઈરલ

ટીવીની દુનિયાથી બોલિવુડ સુધીની સુંદર એક્ટ્રેસ મૌની રોય (સ્ર્ેહૈ ઇર્અ) ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં આવી છે. આ તસવીરોમાં મૌની ખૂબ જ કિલર પોઝ આપતી જાેવા મળે છે. મૌની રોય ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જાેવા મળે છે, જેને ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મૌની રોય આ ટર્ટલનેક ડ્રેસમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જાેવા મળી છે.

આ તસવીરોમાં મૌની રોય ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં અલગ-અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. આ તસવીરોમાં મૌની રોય ઈન્ડોર સેટઅપમાં ફોટો ક્લિક કરતી જાેવા મળી છે. આ ફોટા શેર કરતી વખતે, મૌની રોયે તેમને કેપ્શન આપ્યું – ફિટ થવું હંમેશા મુશ્કેલ છે અને એક ઈમોજી પણ શેર કર્યું છે. સ્મોકી આઈ મેકઅપ સાથે ઓપન હેર રાખીને મૌની રોયે તેના લુકને કમ્પલીટ કર્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/