fbpx
બોલિવૂડ

એકટર રણવીર સિંહ ૪ ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

હિન્દી સિનેમા માટે આ વર્ષ શાનદાર વર્ષ સાબિત થયું છે. આ વર્ષે ૪ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી છે. આવામાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ પોતાની રાહ જાેઈ રહ્યા છે. રણવીર સિંહ એવો જ એક સ્ટાર છે. આવનારા સમયમાં રણવીર સિંહની એક પછી એક ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. એક-બે નહીં પરંતુ એક્ટર પાસે ૪ ફિલ્મો છે.. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ સિંઘમ અગેન સતત ચર્ચામાં રહે છે.

અજય દેવગન સાથે આ ફિલ્મમાં અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને કરીના કપૂર જાેવા મળશે. આ ફિલ્મને હિટ ગેરેન્ટી માનવામાં આવી રહી છે. આ પહેલા પણ સિંઘમના બંને પાર્ટ્‌સ સુપરહિટ રહી ચૂક્યા છે, રણવીર સિંહ સિમ્બાની સાથે રોહિત શેટ્ટીની કોપ યૂનિવર્સનો ભાગ બન્યો હતો. હવે આ ફિલ્મના બીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે. સિમ્બામાં રણવીરની સ્ટાઈલ દર્શકોને ઘણી પસંદ આવી હતી,.. સંજય લીલા ભણસાલીની ફિલ્મ બૈજુ બાવરાની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી હતી. પરંતુ હવે આ ફિલ્મના શૂટિંગની પ્રક્રિયા પર કામ શરૂ થઈ ગયું છે. જ્યારે પણ રણવીર અને ભણસાલી સાહેબ સાથે આવે છે, ત્યારે ફિલ્મ હિટ જ સાબિત થાય છે અને ડોન ૩ની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે. રણવીર સિંહ ડોનનો રોલ કરવા માટે એક્સાઈટેડ છે. ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં બનનારી આ ફિલ્મથી ફેન્સને ઘણી આશા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/