fbpx
બોલિવૂડ

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની મહાદેવ બેટિંગ એપ કેસમાં ગુવાહાટીની ED ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈડી દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ઈડ્ઢ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ મેચોને ગેરકાયદેસર રીતે જાેવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઈડી દ્વારા તમન્નાને સમન્સ મોકલીને પુછપરછ કરવામાં આવી હતી. તમન્ના ભાટિયાએ મહાદેવ સટ્ટાબાજીની એપમાં ૈંઁન્ જાેવા માટેનો પ્રચાર કર્યો હતો.

અભિનેત્રી હાલમાં જ ફિલ્મ સ્ત્રી ૨ને કારણે ચર્ચામાં હતી, જેમાં તેનું ગીત આજ કી રાતપખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. તમન્ના લગભગ બપોરના ૧.૩૦ વાગ્યે ગુવાહાટીમાં ઈડ્ઢ ઓફિસ પહોંચી હતી. અભિનેત્રી તમન્ના ભાટિયાની સાથે તેની માતા પણ હતી. અભિનેત્રીને ફેરપ્લે સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચો જાેવાને કથિત રીતે પ્રમોટ કરવા બદલ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. ફેરપ્લે એપ મૂળભૂત રીતે એક સટ્ટાબાજીની એપ છે, જેમાં અનેક પ્રકારની રમતો હોય છે.

ફેરપ્લે એ મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપની સિસ્ટર એપ્લીકેશન છે, જે ક્રિકેટ, પોકર, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ કાર્ડ ગેમ્સ અને ચાન્સ ગેમ્સ જેવી ઘણી લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. તમન્ના ભાટિયાની ગુવાહાટીની ઈડ્ઢ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ મેચોને ગેરકાયદેસર રીતે જાેવાને પ્રોત્સાહન આપવાના આરોપમાં ઈડી દ્વારા તમન્ના ભાટીયાને સમન્સ મોકલીને ફુછપરછ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts