fbpx
Home Archive by category અમરેલી (Page 373)
અમરેલી

સુરત ગ્રામ્યના કોસંબા પો.સ્ટે.ના પોક્સોના ગુન્હામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી રૂરલ પોલીસ ટીમ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સિંહ નાઓએ રાજ્યમાં ગુન્હાઓના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ. ઇન્ચાર્જ અમરેલી રૂરલ પો.સ્ટે. તથા અમરેલી રૂરલ પો.સ્ટે ના પોલીસ સ્ટાફ દ્વારા અમરેલી
અમરેલી

શ્રી ઘનશ્યામ લાઈવ કેક ના સંજયભાઈને ઇન્ડિયાસ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું. 16000 દીકરીઓ ને જન્મદિવસ પર ફ્રી કેક વિતરણ કરવામાં આવી. રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ તેમની આ પહેલને બિરદાવી ચુક્યા છે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર કેરાળા ગામના વતની અને માત્ર સાત ચોપડી નો અભ્યાસ કરી અને સુરતની અંદરલોકોને કંઈક સારુ આપવાની ઉમદા ભાવના સાથે સંજયભાઈ એ શ્રી ઘનશ્યામ લાઈવ કેકની સુરતમાં શરૂઆત કરી.સંજયભાઈની અથાક મેહનત અને પરિશ્રમ અને શ્રેષ્ઠ ક્વોલેટીથી  તેમણે ગ્રાહકોના દિલ જીતી લીધા.સંજયભાઈ એક વખત પૂજ્ય મોરારીબાપુ ની કથામાં ગયેલા અને બાપુના મોઢે […]
અમરેલી

આવ ભાઈ હરખા આપણે બેવુ ભાઈ સરખા? દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના NCP ના શાસન માં ૨૨૫ થી વધુ લાભાર્થી ઓને મળ્યા ભાજપ શાશન ના એકપણ નહિ 

દામનગર શહેર માં નગરપાલિકા માં આગામી ૧૫/૦૯/૨૩ ના રોજ પ્રમુખ પદ ની અઢી વર્ષ માટે  ચૂંટણી દામનગર પાલિકા શાસકો ની અણઆવડત કે બેદરકારી ? દામનગર શહેર માં  છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમય થી અસંખ્ય ગરીબ લાભાર્થી ઓ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લબડી રહ્યા છે પ્રથમ ફેજ ની ડીપીઆર મંજુર થઈ  NCP ના શાસન માં  […]
અમરેલી

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 9 માં વેબીનારનું આયોજન ઓડીસા સરકારનાં એફ.એ.આર.ડી વિભાગનાં ભૂતપૂર્વ સંયુક્ત નિયામક ડૉ બલરામ સાહુ માર્ગદર્શન આપશે

ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં 9 માં વેબીનારનું આયોજન.ઓડીસા સરકારનાં એફ.એ.આર.ડી વિભાગનાં ભૂતપૂર્વ સંયુક્ત નિયામક ડૉ બલરામ સાહુ માર્ગદર્શન આપશેવિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને
અમરેલી

કેન્સર અને હાર્ટ એટેક ના વધતા કેસો જંતુનાશક દવા, દુધ તેમજ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે મુખ્યમંત્રી ને પત્ર પાઠવ્યો માંગ કરી

અમરેલી જંતુનાશક દવા, દુધ તેમજ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા પૂર્વ ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્ર પાઠવી મુખ્ય મંત્રી સમક્ષ માંગ કરી  ખાદ્યપદાર્થ ફુટ, દુધ, તમાકું માં ભારે મોટી ભેળસેળ ચાલી રહી છે તેનાં કારણે ગુજરાત રાજયમાં કેન્સરનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતા જાય છે, તાજેતરમાં અનેક યુવાનો હાર્ટ એટેકથી જાન ગુમાવવાનાં દિન-પ્રતિદિન સમાચારો વધતા જાય છે. ખેડુતનો […]
અમરેલી

લાઠી ના મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના કૃષ્ણગઢ માં સ્પ્રેઇંગ કામગીરી

લાઠી ના મતિરાળા આરોગ્ય કેન્દ્ર ના કૃષ્ણગઢ માં સ્પ્રેઇંગ કામગીરી લાઠી તાલુકા ના મતીરાળા આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ કૃષ્ણગઢ ખાતે તમામ ઘરો માં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના જંતુ નાશક દવા નો છંટકાવ કરવામાં આવેલ હતો. જેમાં તમામ ઘરો માં સર્વે કરી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ફેલાવતા મચ્છરો ની ઉત્પત્તિ રોકવા અને તેના નાશ માટે આલ્ફાસાયપરમેથ્રીરીન […]
અમરેલી

વક્ત વક્ત કી બાત હૈ. 

સમય સમયની વાત છે. જે સાયકલ લઇને શાળાએ જતાં એ સમય પણ આ ક્ષણોની સાક્ષી પૂરે છે. સુખદુઃખના સમયે વગર પેટ્રોલે આ દ્વિચક્રી વાહન ચાલતું.. હા, થોડાં પેડલ લગાવો એટલે બેડો પાર.. આજે  ભંગાર જેવી હાલત જોઈને થાય છે કે સમય અને સંજોગો મુજબ વ્યક્તિએ પણ પોતાની વિચારધારાને માંજવી પડે છે નહિતર કટાઈ ગયેલી આ […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં જૂના બસસ્ટેન્ડ વિસ્તારમાં સુવિધાયુકત જાહેર શૌચાલયનું નિર્માણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. 

સાવરકુંડલાને સુવર્ણ કુંડલામાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય હોય તો શહેરનાં શૌચાલયો પણ સુવિધાયુકત સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ. અહીં આવતાં પ્રવાસીઓ પણ બોલી ઉઠવા જોઈએ કે ચાલો શૌચાલય સંગે એક સેલ્ફી લઈ લઈએ. સાવરકુંડલા શહેરમાં જૂના બસસ્ટેન્ડ તરીકે ઓળખાતા વિસ્તારમાં જાહેર યુરિનલ એક જ ખાના વાળી હોય અહીં અવારનવાર લોકોને ઘણીવખત લઘુશંકા કરવા માટે લાઈનમાં પણ  ઉભા […]
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છત તોકતે વાવાઝોડામાં ઉડી તે ઉડી. હાલ પણ આ પેટ્રોલપંપે છત ન હોય લોકો ખુલ્લા આકાશ નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા મજબૂર.

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર નગરપાલિકા કચેરીની સામે આવેલ પેટ્રોલપંપની છેલ્લા તોકતે વાવાઝોડા દરમિયાન છત ઉઠી ગયેલ. હજુ સુધી તોકતે વાવાઝોડાને પણ બે વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં એ છત ગઈ તે ગઈ.. હાલ તો  લોકો વરસાદ હોય ટાઢ હોય કે કાળો તડકો હોય એ ખુલ્લી છત નીચે પોતાના વાહનોમાં ઈંધણ ભરાવતાં જોવા […]
અમરેલી

પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોનીની નિમણુક.

અમરેલી જિલ્લા કક્ષાની પીસી – પી એન ડી ટી જિલ્લા એડવાઈઝરી કમિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે રીતેશ સોનીની નિમણુક કરવામાં આવી છે. પીસી – પી એન ડી ટી એક્ટ – ૧૯૯૪ ની જોગવાઇ અનુસાર જિલ્લા કક્ષાની એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવે છે જેમાં આ કમિટીની રચના થયે થી આ કમિટીના અધ્યક્ષ તરીકે ડો. જી.જે.ગજેરા સાહેબ સેવા આપતા […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/