fbpx
Home 2021 (Page 2)
ગુજરાત

પાંચ દિવસમાં માસ્ક વિનાના ૨૩૧૭ અમદાવાદીઓ દંડાયા

નવા વર્ષ પહેલાં જ ગુનાખોરી પર કંટ્રોલ કરવા અને અકસ્માતના બનાવો રોકવા માટે પોલીસે ૮ દિવસ માટે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. શહેર અને ટ્રાફિક પોલીસે છેલ્લા પાંચ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૩૫૧ કેસો કરીને નશાખોરો પર બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ
ગુજરાત

સુરતના ડિંડોલીમાં દારૂ પી અસામાજિક તત્વો દ્વારા ૪ લોકોને માર્યા

સુરતના ડિંડોલીના રામી પાર્ક સોસાયટીના ગેટ પર રાત્રે લગભગ ૧૧ વાગ્યા બાદ સોસાયટીના ગેટ બહાર ભારે હોબાળો થતા આખી સોસાયટી ભેગી થઈ ગઈ હતી. એટલું જ નહીં પણ કેટલાક અજાણ્યા ઈસમો ગેટ બહાર અસ્ત્રી ઘર ચલાવતા પિતા-પુત્રને મારતા જાેઈ બચાવવા જતા એમની સાથે પણ અસામાજિક તત્વોએ મારા મારી કરી લાકડીના ફટકા સહિતના
ગુજરાત

સુરતના અંબિકા નિકેતન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરીને શરૂ કરતા હોય છે. પરંતુ કોરોના સંક્રમણમાં થતા વધારાને કારણે મંદિર સંચાલકો પણ હવે ચિંતામાં મુકાયા છે.મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે તો મુશ્કેલી ઉભી થઈ શકે છે. મંદિરોમાં પણ ભારે ભીડ જાેવા મળતી હોય છે. આવતીકાલે એક દિવસ માટે અંબાજી
ગુજરાત

સુરતમાં ફિયાન્સી હોટલમાં જમવા ન આવતા યુવકે આત્મહત્યા કરી

સુરતના નાનપુરા સુથાર મહોલ્લામાં એક યુવકે બનેવીના જન્મ દિવસે જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આપઘાત કરી લેનાર યુવકે બનેવીના જન્મદિવસે હોટલમાં જમવાનું આયોજન થયું હોવાથી પોતાની ફિયાન્સીને પણ નિમંત્રિત કરી હતી. જાે કે તેણી ન આવતાં શાહનવાઝ પણ જમવા ગયો નહોતો.
રાષ્ટ્રીય

દેશમાં ઓમિક્રોને ધીમીગતિએ જાેરદાર છલાંગ લગાવી રહ્યું છે

દેશમાં કોરોના વાયરસના ૧૩,૧૫૪ નવા કેસ નોંધાયા હતા. દેશમાં સક્રિય કેસની સંખ્યા ૮૨,૪૦૨ છે. દેશમાં નોંધાયેલા કુલ કેસોમાં તેનો હિસ્સો માત્ર ૦.૨૪ ટકા છે. તે જ સમયે, કોરોના રિકવરી રેટ વધીને ૯૮.૩૮ ટકા થઈ ગયો છે. દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ ૨ ડિસેમ્બરે આવ્યો હતો અને હવે તેની સંખ્યા ૧૨૦૦ ની નજીક પહોંચી
રાષ્ટ્રીય

શ્રીનગરમાં છેલ્લા ૩૬ કલાકમાં ૯ આતંકીઓનો ખાત્મો

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની બે અલગ-અલગ અથડામણમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત જૈશ-એ-મોહમ્મદના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. બીજી તરફ સેના, ઝ્રઇઁહ્લ અને કાશ્મીર પોલીસે મળીને છેલ્લા ૧૨ કલાકમાં કાશ્મીરમાંથી ૬ ખતરનાક આતંકવાદીઓને ઠાર કર્યા છે.
રાષ્ટ્રીય

કાલીચરણને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત ધર્મ સંસદના કાર્યક્રમમાં કાલીચરણે મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા અને આ દરમિયાન અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. કાલીચરણના મહાત્મા ગાંધી વિશેના નિવેદનની દેશભરમાં ટીકા થઈ હતી અને તેમની સામે રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો
રાષ્ટ્રીય

તમિલનાડુના ઘણા જિલ્લાઓ રેડ એલર્ટ જાહેર :આઈએમડી

ભારે વરસાદને કારણે રાજધાની ચેન્નાઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસના કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ, ભારે વરસાદને કારણે, ચેન્નઈ મેટ્રોએ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી
રાષ્ટ્રીય

૧ જાન્યુઆરીએ દિલ્હીના ઈન્ડિયા ગેટ વિસ્તારમાં વાહનની અવરજવર પર પ્રતિબંધ

છેલ્લા કેટલાક વર્ષોના અનુભવને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, નવા વર્ષના દિવસે, ઇન્ડિયા ગેટ અને બાંગ્લા સાહેબ જવા માટે મોટી ભીડ એકઠી થાય છે, તેથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી કરીને કોરોના વચ્ચે વધુ લોકો એકઠા ન થાય. ઈન્ડિયા ગેટ પર બાંધકામનું કામ ચાલી રહ્યું છે, તેથી
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના વેપારીઓ પર ઈન્કમટેક્સ વિભાગની તવાઈ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ય્જી્‌ દરોડામાં ગેરકાયદેસર રોકડ જપ્ત કરવાના કેસમાં પિયુષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. હવે માહિતી મળી રહી છે કે જેલમાં રહેલા પીયૂષ જૈનનું બ્લડ પ્રેશર વધી ગયું છે. તેને ઊંઘવા માટે ઊંઘની ગોળીઓ લેવી પડે છે. તે જ સમયે, જેલ પ્રશાસનના
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/