fbpx
Home 2023 June (Page 2)
રાષ્ટ્રીય

UCC છોકરીઓની લગ્નની ઉંમર વધી શકે છે, બહુપત્નીત્વ અને હલાલા પર પ્રતિબંધ રખાશે

યુનિફોર્મ સિવિલ કોડ (ેંઝ્રઝ્ર)નો મુસદ્દો તૈયાર કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય કાયદા પંચ ઉપરાંત, ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારો, જેમણે ેંઝ્રઝ્ર લાગુ કરવાની જાહેરાત કરી છે, તેઓ પણ ઉત્તરાખંડના ેંઝ્રઝ્ર ડ્રાફ્ટની રાહ જાેઈ રહ્યા છે. જસ્ટિસ રંજના પ્રસાદ દેસાઈની
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં ધર્મ પરિવર્તનને લઈને કાયદો કડક, જ્યાં સજાની જાેગવાઈઓ દસ વર્ષ સુધીની

પ્રેમ લગ્ન કરવા એ કોઈનો પણ હક છે, પરંતુ આજકાલ આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં છોકરીઓ ફસાઈ રહી છે. પહેલા પ્રેમનું નાટક હાય છે, પછી ધર્મ પરિવર્તન અને લગ્ન ત્યાર પછી છેતરપિંડી આચરવામાં આવે છે. આવું કેમ થઈ રહ્યું છે? છોકરીઓ કેવી રીતે આ માયાજાળમાં ફસાઈ જાય છે. તે જાણવું ખૂબ મહત્વનુ […]
રાષ્ટ્રીય

રાજસ્થાનના CM અશોક ગેહલોતના પગમાં હેરલાઇન ફ્રેક્ચર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પગમાં ઈજા થતાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએમ ગેહલોતના પગના નખમાં ઈજા થઈ છે. સીએમનો પગ વળવાને કારણે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેમના નખને વીંધી ગઈ હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતી. જ્યાં તેમના પગના નખમાં થયેલી ઈજાનું ડ્રેસિંગ
રાષ્ટ્રીય

દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડો.એપીજે અબ્દુલ કલામ રાખવામાં આવ્યું

છેલ્લા કેટલાક સમયથી દેશના જુદા-જુદા રાજ્યોમાં ઔરંગઝેબને લઈને રાજનીતિ ચાલી રહી છે. આ બધાની વચ્ચે નવી દિલ્હી (દ્ગીુ ડ્ઢીઙ્મરૈ) મ્યુનિસિપલ કાઉન્સિલ (દ્ગડ્ઢસ્ઝ્ર) એ હવે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડો.એપીજે અબ્દુલ કલામ રાખ્યું છે. આ સંદર્ભે, એનડીએમસીની બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ અંગે
રાષ્ટ્રીય

મણિપુરમાં હિંસાની ઘટનાઓ સામે રાહુલ ગાંધી બે દિવસની મણિપુર મુલાકાતે

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી હિંસા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી બે દિવસની મણિપુર મુલાકાતે આજે પહોંચ્યા છે. રાહુલ ગાંધી જ્યારે મણિપુર પહોંચ્યા ત્યારે સ્થાનિક પોલીસે એરપોર્ટથી થોડે આગળ તેના કાફલાને અટકાવ્યો હતો. રાહુલને બાયરોડ આગળ જવા દેવામાં આવ્યા ન હતા અને તેને લઈને
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ૩ જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી

વરસાદની શરુઆતની સાથે જ મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મુંબઈમાં આગામી ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ૩ જુલાઈ
રાષ્ટ્રીય

ભારે સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રાનો આરંભ, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઠેર ઠેર CRPF તૈનાત

અમરનાથ યાત્રીઓની પ્રથમ ટુકડી જમ્મુથી બાબા બર્ફાની પવિત્ર ગુફાના દર્શન કરવા માટે રવાના થયુ છે. આજે સવારે લગભગ ૪.૧૫ વાગ્યે પ્રાર્થ બાદ લેફ્ટનન્ટ ગવર્નર (ન્ય્) અને અમરનાથ શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિન્હાએ પ્રથમ ટુકડીને ફ્લેગ ઓફ કરી પવિત્ર યાત્રાની શરુઆત કરાવી હતી. આ દરમિયાન જમ્મુનો બેઝ કેમ્પ
રાષ્ટ્રીય

ભૂસ્ખલન થતા ચમોલીથી બદ્રીનાથનો માર્ગ બંધ, બન્ને તરફ વાહનોની લાંબી કતાર લાગી

ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદને કારણે, ચમોલીના છિંકા ખાતે આજે ગુરુવારે ભૂસ્ખલન થયું હતું. ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને લીધે, ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાસ કરીને ચમોલીથી બદ્રીનાથ જવાનો નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે. ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ જતા, બદ્રીનાથ જવા આવવા માટેના બન્ન
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશના બાંદામાં માર્ગ અકસ્માત, ઉભી રહેલી ટ્રકમાં કાર ઘુસી ગઈ, ૭ના મોત

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ગુરુવારે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. એક ફુલ સ્પીડે આવી રહેલી કાર રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. માહિતી મળતાં પોલીસે ત્રણેયને તાત્કાલિક
રાષ્ટ્રીય

મણિપુરના ઈમ્ફાલમા ફરી હિંસા ભડકી, વધુ ૨ લોકોના મોત

સુરક્ષા દળોના તમામ પ્રયાસો છતાં મણિપુરમાં હિંસા અટકી નથી. ગુરુવારે મોડી રાત્રે મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં એકઠા થયેલા ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. આ પહેલા હિંસામાં બે લોકોના મોત થયા હતા. કાંગપોકપી જિલ્લામાં ગોળીબારમાં માર્યા ગયેલા ભૂતપૂર્વ મર્ચન્ટ નેવી ઓફિસરને
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/