fbpx
Home 2023 October (Page 2)
ગુજરાત

અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામનું શિલાપૂજન કરવામાં આવ્યુંદેશના ૧૫ રાજવી પરિવારના સભ્યોએ શિલાપૂજન કર્યું

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયાધામ ભારતની આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯મી જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહા સંમેલનનું આયોજન કરી રહેલ છે. જેની પૂર્વ સંધ્યાએ ૩૦ ઓક્ટોબરના રોજ મહારાણા
ગુજરાત

દિવાળીના તહેવાર પહેલા સિંગતેલના ભાવે લોકોને દઝાડ્યાસિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થતાં ૧૫ કિલો તેલના ડબ્બાનો ભાવ ૨૭૪૦એ પહોચ્યો

દિવાળીના તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટી વધઘટ થઈ રહી છે. ગત સમગ્ર ઓક્ટોબર મહિનામાં તેલના ભાવ ઘટી રહ્યા હતા. ત્યારે બરાબર દિવાળી પહેલા જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. દિવાળી પહેલાં સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ૧૫ કિલો તેલના ડબ્બાનો
ગુજરાત

પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અને અમિત શાહે દિલ્લીમાં સરદાર વલ્લભભાઈ પટેલને આપી શ્રદ્ધાંજલિપ્રધાનમંત્રીએ વિકસીત ગુજરાતથી વિકસીત ભારતના મિશનને પાર કરવાનો રોડ મેપ પણ રજૂ કર્યો

દિવાળીના તહેવારને હજુ થોડા દિવસની વાર છે. પરંતુ ગુજરાતને તો અત્યારથી દિવાળીની ભેટ મળી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પહેલાં જ ગુજરાતને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી દીધી છે. સાથે જ પ્રધાનમંત્રીએ વિકસીત ગુજરાતથી વિકસીત ભારતના મિશનને પાર કરવાનો રોડ મેપ પણ રજૂ કર્યો. પ્રધાનમંત્રીએ આપેલી આ
અમરેલી

શહેરી વિસ્તારમા આવેલ અલગ અલગ જગ્યાએથી અંદાજીત ૪.૦ ટન C&D વેસ્ટ એકત્રિત કરી યોગ્ય જગ્યાએ રિયુઝ કરવામાં આવ્યો

 સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત લાઠી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓ દ્વારા સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. શહેરી વિસ્તારમા આવેલ અલગ અલગ જગ્યાએથી અંદાજીત ૪.૦ ટન C&D વેસ્ટ એકત્રિત કરી યોગ્ય જગ્યાએ
ગુજરાત

૨૫૧ કુંડી યજ્ઞ માટે ૫૦૦ ગુજરાતી પરિવારો ની બિહાર માં ૫૧૦૦ કળશ સાથે ૩ કિમિ સળંગ કળશ યાત્રા યોજાય

અમદાવાદ બિહાર રાજ્યમાં સારણ ખાતે આવેલા શ્રી રમેશપૂરમ્, મસ્તીચક,ગાયત્રી તીર્થ અખંડ અખંડ જ્યોતિ ગાયત્રી પરિવાર દ્વારા તા.૧ થી ૩ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન થનાર ૨૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞના ઉપલક્ષ્યમાં તા.૩૧ ઑક્ટોબરના રોજ સવારે ૮-૦૦ વાગે ભવ્ય શોભાયાત્રામાં વાજતે ગાજતે હજારો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં તથા
ગુજરાત

“એકતાના અમૂર્ત વિચારને વાસ્તવિક બનાવનાર સરદાર” ની પ્રતિમાં નું અનાવરણ કરી જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી

સુરત “એકતાના અમૂર્ત વિચારને વાસ્તવિક બનાવનાર સરદાર” અખંડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા અનાવરણ કરી ૧૪૯ મી જન્મ જ્યંતી એ સુરત ના કોસાડ સૃષ્ટિ ખાતે જાણીતા એડવોકેટ અલ્પેશ કથીરિયા ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંસ્થાન સુરત શહેર ના કન્વીનર સંજય નારોલા સહિત સ્થાનિક સોસાયટી ના રહીશો
અમરેલી

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી જન્મ જયંતી સરદાર પટેલ ની પ્રતિમા ફુલહાર તેમજ આધુનિક ભારત ની દુર્ગા સ્વ ઇન્દિરા ગાંધી ને પુષ્પાજંલી અર્પિ

અમરેલી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી  જન્મ જયંતી સરદાર પટેલ પ્રતિમાને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ફૂલહાર કરી જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરાજીની નિર્વાણ તિથિને શ્રદ્ધાંજલિ પાઠવી આ દેશના બંને યોદ્ધાઓને યાદ કરી કોંગ્રેસ પક્ષ માટેના દેશ માટે એ બલિદાન આપી આ આ દેશના રજવાડા એક કરી
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ઘણા નેતાઓ, અધિકારીઓ અને ધારાસભ્યોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને મરાઠા આરક્ષણનું સીધું સમર્થન કર્યું

મરાઠા અનામત માટે બેકગ્રાઉન્ડમાં રાજ્યનું વાતાવરણ ગરમાયું છે. ખાસ કરીને અનામત માટે હવે રાજીનામાનું સત્ર શરૂ થઈ ગયું છે. મરાઠા અનામત માટે ગયા અઠવાડિયે હજારો ગામડાઓમાં નેતાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તે પછી ઘણા નેતાઓ મરાઠા અનામત માટે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને મરાઠા આરક્ષણનું સીધું
રાષ્ટ્રીય

હવે ભારતને વેનેઝુએલા પાસેથી સસ્તી કિમતમાં ક્રુડ મળશે

જીશ્ઁ ગ્લોબલ કોમોડિટી ઈનસાઈટ્‌?સના અહેવાલમાં જણાવવામાં આવ્?યું છે કે, યુએસએ લેટિન અમેરિકન દેશમાંથી ઓઈલ પરના પ્રતિબંધો હળવા કર્યા બાદ ભારતીય રિફાઈનર્સ વેનેઝુએલામાંથી ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઓઈલની આયાત કરે તેવી શકયતા છે. કોકર કોમ્?પ્?લેક્?સ તાજેતરમાં સંપૂર્ણ ક્ષમતા અથવા તો વધુ ક્ષમતા પર કાર્યરત છે,
રાષ્ટ્રીય

વૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ માતાને પુત્રએ માર માર્યો૭૩ વર્ષની બિમાર માતાએ પથારીમાં પેશાબ કર્યો છે એવી શંકાએ પુત્રએ ક્રૂરતાની હદો વટાવી

ઘણી વાર આપણે સાંભળીએ છીએ કે કળિયુગ ચાલે છે. પંજાબના રોપડની આ ઘટના તેનો જીવતો જાગતો પુરાવો છે. આ દ્રશ્યો જાેઈને કઠોર હ્‌દયની વ્યક્તિનું કાળજું પણ કાંપી જશે. કેમ કે એક પુત્ર પોતાની માતા સાથે ક્રૂરતાની તમામ હદો વટાવી રહ્યો છે. વૃદ્ધ અને શારીરિક રીતે અક્ષમ માતાને તે ઉપરાઉપરી લાફા મારે છે, મુક્કા
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/