fbpx
Home 2023 (Page 2)
ગુજરાત

તાંત્રિકે ઘરમાં વિધિ કરશે તો રૂપિયાનો વરસાદ થશે તેવું જણાવ્યું હતું

સુરતનાં ડિંડોલીમાં મહિલાને ભેટી ગયેલા તાંત્રિકે તાંત્રિક વિધી કરવાથી ઘરમાં લક્ષ્મીજી આવશે અને ઘરમાં રૂપિયાનો વરસાદ થશે તેવો જાસો આપી વિધીના કરવાના બહાને રૂમમાં લઈ જઈ જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે મહિલાની ફરિયાદને આધારે ગણતરીના કલાકોમાં તાત્રિકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ
ગુજરાત

બુહારી ગામે લંપટ શિક્ષકે પીછો કરી બીભત્સ માંગણીઓ કરતા શિક્ષિકાએ પોલીસનું શરણું લેવું પડ્યું

તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથકે લંપટ શિક્ષક વિરૂદ્ધ શિક્ષિકાએ છેડતીની ફરિયાદ કરતા શિક્ષણ જગતમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. જેમાં બુહારી ગામની એક સંસ્થાની શાળામાં ફરજ બજાવતા શિક્ષક આરોપીએ ત્યાં ફરજ બજાવતી એક શિક્ષિકાની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે
ગુજરાત

મહેસાણા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદના મુસાફરોનાં નિવેદન લીધાં

ગેરકાયદેસર અમેરિકા જવાના કેસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમની તપાસ તેજ કારઈ છે. ૨૧ પૈકી ૧૮ મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા છે. કબૂતરબાજીના આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમે મહેસાણા, પાટણના મુસાફરો તેમજ ગાંધીનગર અને અમદાવાદના મુસાફરોનાં નિવેદન લીધાં છે, જેઓ નિકારાગુઆથી ગેરકાયદેસર રીતે અમેરિકા
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે ૮૦ કિલો જીરૂની આવક

સૌરાષ્ટ્રભરમાં જીરાની આવક શરૂ ગઈ છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ૪૩,૫૫૧/- બોલાયા છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર આટલો ઉંચો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ખુલતી બજારે માર્કેટયાર્ડ ખાતે આજે
ગુજરાત

ગુજરાતમાં ૧૭,૩૫,૦૦૦ પુરૂષ અને ૧૮૫,૦૦૦ સ્ત્રી માદક દ્રવ્યોના વ્યસની

ગુજરાત ધીરે ધીરે ઉડતા ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની ઘટનાઓ વધી રહી છે. સરકારી ડેટા જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં, ગુજરાતમાંથી ૯૩,૬૯૧ કિલો ડ્રગ્સ, ૨,૨૨૯ લિટર લિક્વીડ ડ્રગ્સ અને ૯૩,૭૬૩ કિલો દવાની ગોળીઓ અને ઇન્જેક્શન જપ્ત કરાયા છે. પોલીસની કાર્યવાહીમાં
ગુજરાત

૩૫ લાખ રૂપિયામાં ભરતી થતી હોવાનો યુવરાજસિંહ જાડેજાનો સનસનીખેજ આરોપ

ગુજરાતમાં થતી સરકારી ભરતી જાે કોઈ વિવાદમાં ન આવે તો તે ભરતી ન કહેવાય. રાજ્યમાં થતી દરેક ભરતીમાં આક્ષેપ લાગે છે. જાે સત્ય બહાર આવે તો પગલા લેવાય છે. બાકી ભરતી કૌભાંડ કરનારા બેફામ બની નવી ભરતીમાં સેટિંગ માટે લાગી જાય છે. ગુજરાત સરકારની વધુ એક ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ
ગુજરાત

ગોધરા હત્યાકાંડ સાથે જાેડાયેલા સાક્ષી, વકીલો અને ફરિયાદ કરનારાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ

ગુજરાત સરકારે ૨૦૦૨ ના ગોધરા હત્યાકાંડ સાથે જાેડાયેલા સાક્ષી, વકીલો અને ફરિયાદ કરનારાઓને આપેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. અંદાજે ૧૫ વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. એસઆઈટીની ટીમની ભલામણ પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આ તમામ ૯૫
અમરેલી

દિનપ્રતિદિન મૌસમનો મિજાજ અકળ થતો જોવા મળે છે 

ડિસેમ્બરના છેલ્લા બે દિવસ હોવા છતાં ઠંડી ક્યાં? હવે તો સૂરજનારાયણ પણ જાણે કહેતા હોય કે હું ગરમ છું એ જ બરાબર છે મારે ઠંડી નથી જોઇતી.. આ લખાય છે ત્યારે લગભગ પોણા છ ના સમયે લીધેલી આ તસવીર અને મૌસમનો મિજાજ જાણે પૂછે છે કે ભાઈ તમારો શિયાળો ક્યાં ખોવાયો છે? આમ ગણીએ તો […]
રાષ્ટ્રીય

પીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્‌ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ ૮ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. આ પછી મોદીએ અયોધ્યા સ્ટેશનનું ઉદ્‌ઘાટન કર્યું. ૬ વંદે ભારત અને ૨ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. મોદી એક દલિત ધનીરામ માંઝીના ઘરે પણ પહોંચ્યા.આ પછી પીએમએ મહર્ષિ
બોલિવૂડ

શ્વેતા તિવારીને સાડીમાં જાેઈને ફેન્સ ખુશ થયા

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના ટ્રેડિશનલ લુકને કારણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઈટમાં આવી છે. આ તસવીરોમાં શ્વેતા તિવારીની દેશી સ્ટાઈલ જાેઈને ફેન્સ તેના વખાણ કરતા જાેવા મળે છે. તસવીરોમાં શ્વેતા તિવારી અલગ અલગ પોઝ આપતી જાેવા મળી રહી છે. તસવીરોમાં શ્વેતા તિવારી મરૂન કલરની સાડીમાં ખૂબ
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/