fbpx
Home 2024 April (Page 2)
રાષ્ટ્રીય

પ્રેમિકાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે બંને પક્ષોને બોલાવી વિધિ મુજબ લગ્ન કરાવી દીધા

કહેવાય છે કે ‘જ્યારે પતિ-પત્ની સહમત થાય ત્યારે કાઝી શું કરશે?’ હા! આવી જ એક કહેવત ચિત્રકૂટ જિલ્લામાં જાેવા મળી છે જ્યાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ લગ્ન માટે તૈયાર હતા પરંતુ તેમના પરિવારજનો ઇચ્છતા ન હતા કે સંબંધ થાય. પછી શું થયું? પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે બંને પક્ષોને બોલાવી
રાષ્ટ્રીય

“કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકનો ખતરો છે” : છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ એ કોર્ટ સમક્ષ સ્વિકાર્યું

ર્ંટકર્ઙ્ઘિ-છજંટ્ઠિઢીહીષ્ઠટ્ઠ રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી. ભારતમાં, તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો લોકોને લાગુ કરવામાં આવી હતી. મહામારીના લગભગ ૪ વર્ષ પછી, એસ્ટ્રાઝેનેકાએ હવે સ્વીકાર્યું
રાષ્ટ્રીય

ભારતમાં કઈ Corona Vaccineઆપવામાં આવી? અને તે કઈ કંપનીએ બનાવી?.. જાણો

કોરોના વાયરસથી બચવા માટે વપરાતી વેક્સીનની આડ અસરના તમામ દાવાઓ વચ્ચે ર્ઝ્રદૃૈજરૈીઙ્મઙ્ઘ દૃટ્ઠષ્ઠષ્ઠૈહી બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીની આડઅસર થઈ શકે છે. જાે કે, કંપનીનો દાવો છે કે આવી આડઅસરોના
રાષ્ટ્રીય

ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું હાનિકારક છેસરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી

દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ (લૂ) દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળવા જણાવ્યું હતું. આલ્કોહોલ પીવાથી પણ દૂર રહેવા માટે સરકારે લોકોને
રાષ્ટ્રીય

એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો

સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જાેવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૦૩ વર્ષ પછી એવું બન્યું છે કે જ્યા દેશમાં ઘણી જગ્યાએ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હોય. આ એવા સ્થાન છે જ્યાં ખૂબ ગરમી નથી નોંધાતી.
રાષ્ટ્રીય

અમિત શાહે પોતાના વાયરલ વીડિયો પર સ્પષ્ટતા આપી, કોંગ્રેસ પર પ્રહારો કર્યાવિપક્ષોએ મેનિફેસ્ટો પર ચૂંટણી લડવી જાેઈએ નકલી વીડિયો પર નહીં : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે તેમના ફેક વીડિયો પર કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમનો ફેક વીડિયો બનાવ્યો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, વિપક્ષોએ મેનિફેસ્ટો પર ચૂંટણી લડવી જાેઈએ નકલી
રાષ્ટ્રીય

અમિત શાહના ફેક વીડિયો કેસમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વાયરલ વીડિયોને લઈને દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સાયબર યુનિટની ૈંહ્લર્જીં ટીમ, આજે સવારે તેલંગાણા પહોંચી હતી અને મામલાની
અમરેલી

૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ  ચૂંટણી ફરજ પરના ૪,૫૮૧ અધિકારી કર્મચારીઓ માટે ટપાલથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ

 ૧૪-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ચૂંટણી ફરજ બજાવનારા ઉપરાંત આવશ્યક સેવા સાથે સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ દ્વારા તેના મતાધિકારનો ઉપયોગ થાય અને તે મતદાન કરી શકે તે હેતુથી મંગળવારથી ટપાલથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.      અમરેલી લોકસભા
અમરેલી

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સમર્પણ ગૌસેવા સમિતિ (આઈસીયુ) સાવરકુંડલા દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ગૌમાતાને પાણી પીવા માટે વિનામૂલ્યે પાણીની કુંડીનું વિતરણ કરવામાં આવ્યું. 

સેવા થકી સાર્થક કરતા સમર્પણની ભાવના સાથે ગુરૂદેવશ્રી અવધુત શિવાનંદબાબા મહારાજની અસીમ કૃપાથી મુંગા અબોલ જીવો માટે છેલ્લા ૧૪ વર્ષથી નિષ્કામ ભાવે શ્રી સમર્પણ ગૌ સેવા સમિતી (આઇ.સી.યુ. સેન્ટર) સાવરકુંડલા દ્રારા આ ઉનાળાની કાળજાળ ગરમીમાં દાતાશ્રીઓના સ્વેચ્છીક આર્થીક સહયોગથી પક્ષીઓ માટે પાણીના કુંડા
અમરેલી

સાવરકુંડલા શિવદરબાર આશ્રમ કાનાતળાવ દ્વારા ગીર ગાયની ઠંડી છાશનું પરબ શરૂ કર્યું.

સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ શિવદરબાર આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઉષામૈયા માતાજી દ્વારા 375 જેટલી ગીર ગાયોનો નિભાવ ગૌશાળા ખાતે કરવામાં આવી રહ્યોંછે આ ગીર ગાય ના દૂધમાંથી તાજી અને મધુર છાશ બનાવી દરવર્ષે ઉનાળા માં છાશનું પરબ રાહદારીઓ અને વાહન ચાલાકો માટે કરવામાં આવી રહ્યું છે
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/